fbpx
અમરેલી

તૌકતે વાવાઝોડા થયેલ લોકોને મકાન, બાગાયત, અને ખેતીવાડીના નુકશાનીનું વળતર આપવા માટે હાઇકોર્ટે સરકારને કર્યો આદેશ જે બદલ ધારાસભ્ય પ્રતાપ દુધાત દ્વારા તત્કાલ સહાય આપવા સરકારને કરી અપીલ

તારીખ :- ૧૭/૦૫/૨૦૨૧ ના રોજ અમરેલી જીલ્લા માં આવી પડેલ “તૌક્તે” વાવાઝોડા માં સાવરકુંડલા અને લીલીયા તાલુકા માં ખેડૂતો, આમ નાગરિક નાં મકાનો. ખેતીવાડી, બાગાયતી પાકોને મોટા પરમના માં નુકશાની થયેલ હતી પરંતુ સરકાર શ્રી દ્વારા માત્ર પેકેજ જાહેર કર્યું પરંતુ વાસ્વિકતા મુજબ ખરેખર અસરગ્રસ્ત લોકોને ન્યાય મળવો જોઈએ તે મળેલ નાં હતો અને સર્વે માં પણ વિસંગતા જોવા મળેલ જેમાં સરકાર શ્રી દ્વારા જિસકી લાઠી ઉસકી ભેસ કહેવત સાર્થક કરી જેના અન્વયે કોંગ્રેસ ના તમામ ધારાસભ્યો દ્વારા અવાર નવાર રજુઆતો તેમજ ધરણા જેવા કાર્યકમો કરી ને સરકાર શ્રીને ધ્યાને લાવવા નાં પ્રયાસો કરવા છતાં સરકાર શ્રી નાં પેટમાં પાણી હાલતું નાં હતું ત્યાર બાદ તમામ ધારાસભ્યો દ્વારા ગાંધીનગર ખાતે એક દિવસીય ધરણા  કરી ધડપકડ પણ વોરી હતી ત્યાર બાદ કોર્ટ નો આશરો પણ લેવામાં આવેલ હતો આમ સાવરકુંડલા અને લીલીયા ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત દ્વારા આક્રાત્મ્ક રીતે સતત પોતાના મત વિસ્તાર નાં લોકોને ન્યાય મળી રહે તેવા હેતુ થી CM ભુપેન્દ્રભાઈ  પટેલને આમંત્રણ આમંત્રણ પણ આપેલ કે આજે પણ મારા મતવિસ્તાર લોકો હેરાન પરેશાન થઇ રહ્યા છે તે આવી આપ નિરક્ષણ કરી શકો છે.

આ તમામ પ્રયાસો નાં અંતમાં ખેડૂતો માટે મોટા  રાહતના સમાચાર આવ્યા છે કે, તૌકતે વાવાઝોડામાં થયેલા નુકસાન પર સરકાર આપશે વળતર જેમાં અસરગ્રસ્તોને વળતર ચૂકકવા HC નો સરકારને આદેશ કરવામાં આવેલ છે. હાઇકોર્ટના આદેશ બાદ કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દૂધાતનું મોટું નિવેદન કરવામાં આવેલ કે ગુજરાત સરકાર માત્ર વ્હાલા દવલા ની નીતિ અપનાવી રહી હતી પણ કોંગ્રેસ નાં ધારાસભ્યો દ્વારા સતત પ્રયાસો નાં અંતે હાઇકોર્ટ નાં ચુકાદા મુજબ અસરગ્રસ્ત લોકોને ન્યાય મળશે આમ સાવરકુંડલા અને લીલીયા તાલુકાના અસરગ્રસ્ત લોકો તથા ખેડૂતો માટે  સતત આક્ર્મત્કા અપનાવીને ન્યાય મેળવા હર હમેશ અગ્રેસર રહેતા હોય જેમનું પરિણામ આજે આ અસરગ્રસ્ત લોકોને મળશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/