fbpx
અમરેલી

લાઠી બાબરાના ધારાસભ્ય ઠુંમરને શિક્ષકો એ આવેદન પત્ર પાઠવી બોન્ડ દૂર કરી બદલીના લાભોથી વંચિત હજારો શિક્ષકોનો પરિવારો સાથે મેળાપ કરવોની માંગ

અમરેલી ખાતે ધારાસભ્ય ઠુંમર ને દામનગર લાઠી બાબરા ના શિક્ષકો એ આવેદન પત્ર પાઠવી બોન્ડ દૂર કરો બદલી ના લાભો થી વંચિત હજારો શિક્ષકો નો પરિવાર સાથે મેળાપ કરવો ની માંગ કરી  નિમ્ન પ્રાથમિક વિભાગ ૧ થી ૫ અને ઉચ્ચ પ્રાથમિક વિભાગ ૬ થી ૮ માંથી ૧૦ વર્ષનો બોન્ડ દૂર કરવા બાબતે આવેદનપત્ર આપતા શિક્ષકો રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ ૨૦૧૪ થી નિમ્ન પ્રાથમિક વિભાગ અને વર્ષ ૨૦૧૯ થી ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં કેટલાક તાલુકાઓમાં પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની વધારે ખાલી જગ્યા હોવાના કારણે તે વિસ્તારની પ્રાથમિક શાળાઓમાં ભણતા બાળકોના શિક્ષણને વિપરીત અસર થતી હતી તે નિવારણ હેતુ જે તે તાલુકા માં વિદ્યાસહાયક નિમણૂક આપવામાં આવી  તેમને ૧૦ વર્ષ સુધી તે જ તાલુકામાં ફરજ બજાવવાની જોગવાઈ દાખલ કરવામાં આવેલ છે .

વર્ષ ૨૦૧૪ તેમજ વર્ષ ૨૦૧૯ અને વર્તમાન સમયમાં પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોના મહેકમ બાબતે ખૂબ જ ફેરફાર થયેલ છે અને તે અનુસંધાને વર્તમાન સમયમાં ૧૦ વર્ષના બોન્ડ નિયમ રદ કરવો ખૂબ જ જરૂરી છે .જે હેતુ માટે બોન્ડ ચાલુ કરવામાં આવેલ હતો તે પ્રાથમિક શાળાઓમાં પટનો પ્રશ્ન વર્તમાન સમયમાં એકદમ નહિવત જોવા મળે છે , પણ મોટાભાગના જીલ્લામાં વધુ છે . તેથી બોન્ડ અંતર્ગત ભરતી થયેલ પ્રાથમિક શિક્ષકોને બોન્ડ માંથી મુક્તિ આપવામાં આવે અને આવા તમામ પ્રાથમિક શિક્ષકોને અન્ય પ્રાથમિક શિક્ષકોની જેમ જ બદલીના તમામ લાભો આપવામાં આવે .

જો બોન્ડ રદ કરવામાં ન આવે તો તેનો સમયગાળો ૫ વર્ષનો કરવામાં આવે . ૨૦૧૪ થી આજ દિન સુધી બોન્ડ અંતર્ગત ૧ થીપમાં પ ૨૭૭ અને ૬ થી ૮ માં ૫૯૨ જેટલા શિક્ષકોની ભરતી કરવામાં આવી છે જેઓ છેલ્લા સાત વર્ષથી પોતાના પરિવારથી ખુબ જ દુર છે અને સારા નરસા પ્રસંગે પોતાના માતપિતાને અને પરિવારને મળી શકતા નથી . તેમજ જે બહેનો છે તે પોતાના માતપિતા કે સાસુ સસરા ને જે સમયે ખુબ જ જરૂરી છે તે સમયે સારસંભાળ રાખી શકતા નથી . તેમજ પતિ – પત્ની અન્ય જિલ્લામાં નોકરી કરતો હોય છે ત્યારે તેના બાળકો પર ખુબ જ ગંભીર અસર પડે છે , જેના કારણે પોતે માનસિક રીતે વ્યથા અનુભવે છે . તેથી માનસિક યાતના ભોગવતા શિક્ષકો નો પરિવાર સાથે મેળાપ કરવો બોન્ડ દૂર કરો ની માંગ સાથે આવેદન પત્ર પાઠવ્યું હતું 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/