fbpx
અમરેલી

મહિલા રોકડ પુરસ્કાર માટેની અરજી અમરેલી રમત પ્રશિક્ષણ કેન્દ્રને મોકલવા જોગ

સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા વર્ષ ૨૦૨૧-૨૨ના વર્ષમાં વિવિધ રમતોની રાજ્યકક્ષાની શાળાકીય/ખેલ મહાકુંભ સ્પર્ધાઓ અંડર-૧૪,૧૭,૧૯ અને સ્કુલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત રાષ્ટ્રકક્ષાની સ્પર્ધામાં એસ.એ.જી દ્વારા રાજ્યનું પ્રતિનિધિત્વ કરેલ (ભાગ લીધેલ) મહિલા ખેલાડીઓને કોઈપણ એકજ રમતમાં તેમજ એક જ સિધ્ધિ માટે મહિલા રોકડ પુરસ્કાર યોજના માટેનું ફોર્મ સિનીયર કોચ, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર,અમરેલી ચિતલ રોડ ગોળ દવાખાનાની બાજુમાં અમરેલીની કચેરીએથી મેળવીને તા.૧૫/૧૦/૨૦૨૧ સુધીમાં રૂબરૂમાં જમા કરાવવાનું રહેશે.આ અંગે વધુ માહિતી માટે ૦૨૭૯૨ ૨૨૧૯૬૧ નંબર પર સંપર્ક કરવાનો રહેશે. મહિલા રોકડ પુરસ્કાર યોજનાથી વંચિત રહી ગયેલ ખેલાડીઓ અરજી કરી શકશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/