fbpx
અમરેલી

સા.કુંડલા ખાતે ‘‘નમો નાઇટ ક્રિકેટ ટુર્નામેન્‍ટ”માં સાંસદની બોલીંગને ભાજપા પ્રમુખની સટાસટી

અમરેલી જિલ્લા યુવા ભાજપતેમજ ભાજપ પરિવાર દ્વારા પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના 71માં જન્‍મદિવસ નિમિત્તે સેવા સપ્તાહ અંતર્ગત ભવ્‍ય નમો નાઇટ ક્રિકેટ ટુર્નામેન્‍ટનું આયોજન થયેલ જે ટુર્નામેન્‍ટમાં ઉદ્‌ઘાટક અમરેલી જિલ્લ ભાજપ અઘ્‍યક્ષ કૌશીકભાઇ વેકારીયા, અમરેલી જિલ્લાના સાંસદ નારણભાઈ કાછડીયા, અમરેલી જિલ્લા ભાજપના સંગઠન પ્રભારી સુરેશભાઈ ગોધાણી, અમરેલી જિલ્લા ભાજપના મહામંત્રી રાજેશભાઈ કાબરીયા, અમરેલી જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન વિપુલભાઈ બાલધા, જિલ્લા ભાજપના ઉપાઘ્‍યક્ષ શરદભાઈ પંડયા, અમરેલી જિલ્લા ભાજપ ઉપાઘ્‍યક્ષ જયોત્‍સનાબેન અગ્રાવત, અમરેલી જિલ્લા બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ ધર્મેન્‍દ્રભાઈ ચૌહાણ, અમરેલી જિલ્લા માલધારી સેલના પ્રમુખ મયુરભાઈ રબારી, અમરેલી જિલ્લા યુવા ભાજપના પ્રમુખ ચેતનભાઈ શિયાળ, મહામંત્રી મૌલિકભાઈ ઉપાઘ્‍યાય, મહામંત્રી જગદીશભાઈ નાકરાણી, ઉપપ્રમુખ વનરાજભાઈ વરૂ, ઉપપ્રમુખ વિરલભાઈ, યુવા ભાજપ પ્રમુખ વીરભદ્રભાઇ, મંત્રી કિશનભાઈ શીલુ,

સાવરકુંડલા નગરપાલિકાના પૂર્વપ્રમુખ રાજુભાઇ દોશી, સાવરકુંડલા નગરપાલિકાના ઉપપ્રમુખ જયસુખભાઈ નાકરાણી, સાવરકુંડલા શહેર ભાજપના પ્રભારી સંજયભાઈ રામાણી, સાવરકુંડલા શહેર ભાજપના અઘ્‍યક્ષ પ્રવીણભાઈ સાવજ, મહામંત્રી રાજેશભાઈ નાગ્રેચા, મહામંત્રી વિજયસિંહ વાઘેલા, સાવરકુંડલા શહેર ભાજપના ઉપપ્રમુખ વરૂણભાઈ કુંભાણી, ઉપપ્રમુખઅમિતભાઈ પંડયા, મંત્રી ચંપુભાઈ ધાધલ, નગરપાલિકા સદસ્‍ય કિશોરભાઈ ભુવા, નગરપાલિકા સદસ્‍ય અજયભાઈ ખુમાણ, નગરપાલિકા સદસ્‍ય પ્રતિકભાઇ નાકરાણી, નગર પાલિકા સદસ્‍ય જીગ્નેશભાઈ ટાંક, નગરપાલિકા સદસ્‍ય કરશનભાઇ આલ, નગર પાલિકા સદસ્‍ય અશોકભાઈ ચૌહાણ, ભાજપ અગ્રણી મનસુખભાઈ લાડવા, ભાજપ અગ્રણી કેશાભાઈ બગડા, વેપારી સેલના પ્રમુખ સંદીપભાઈ ભટ્ટ, ગૌતમભાઈ સાવજ, ભાજપ અગ્રણી પ્રવીણભાઈ કોટીલા જય માતાજી યુવા ગૃપના પ્રમુખ હરિભાઈ વિછીયાએ એન.એસ. પ્રાઇવેટ લિમિટેડ ઓનર રશ્‍મિનભાઈ ગઢીયા, પૂર્વ સદસ્‍ય રાજુભાઇ પરમાર, પૂર્વ સદસ્‍ય કમલેશભાઈ મેસુરીયા, નગરપાલિકા સભ્‍ય દક્ષાબેન કવા, બળવંતરાય મહેતા, આઈટી સેલ કારોબારી સદસ્‍ય યજ્ઞેશભાઇ ત્રિવેદી કાર્યક્રમના મુખ્‍ય સહયોગી મનુભાઈ ચાંદુ, નિર્મલભાઇ ઘોડાદરા, હરેશભાઈ બસિયા, પ્રતિકભાઇ ખીરા, કુલદીપભાઈ પોપટ, ભાવેશભાઈ રબારી, અનિલભાઈ શિયાળ, વસંતભાઈ ત્રિવેદી, વિક્રમભાઈ આહીર, વિપુલભાઈ ચૌહાણ, રામકુભાઈ ખુમાણ, નિખિલભાઇ રબારી તેમજ સાવકુલા શહેર ભાજપ સર્વ કાર્યકર્તાઓ યુવા ક્રિકેટરો ઉપસ્‍થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/