fbpx
અમરેલી

રમત ગમત વિભાગ દ્વારા ૮ થી ૧૩ વર્ષના બાળકો માટે એડવેન્ચર કોર્ષનું આયોજન કરાશે

આગામી નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં રમત ગમત વિભાગ દ્વારા ૮ થી ૧૩ વર્ષના બાળકો માટે એડવેન્ચર કોર્ષનું આયોજન જુનાગઢ જિલ્લમાં ખાતે કરવામાં આવનાર છે. જેના અનુસંધાને અમરેલી જિલ્લાના ૮ થી ૧૩ વર્ષની વયજૂથના વિદ્યાર્થી, બિનવિદ્યાર્થી યુવક/યુવતીઓને એડવેન્ચર કોર્ષ માં જોડાવાની ઉમદા તક આપી પ્રોત્સાહિત કરવા રાજ્ય સરકાર દ્વારા આગામી દિવસોમાં એડવેન્ચર કોર્ષ યોજવાનું નક્કી કર્યું છે.

એડવેન્ચર કોર્ષમાં ભાગ લેવા માગતા સ્પર્ધકોએ જિલ્લા રમત ગમત કચેરી, બહુમાળીભવન, બ્લોક: સી, પ્રથમ માળે, રૂમનં.૧૧૦/૧૧૧, અમરેલી ખાતેથી ફોર્મ મેળવીને બારોબાર જિલ્લા રમત ગમત કચેરી, બહુમાળી ભવન, બ્લોક-૧/૧, પ્રથમ માળે, સરદારબાગ, જુનાગઢ, જિલ્લો-જુનાગઢને મળી જાય તે રીતે તા.૨૫/૧૦/૨૦૨૧ સુધીમાં મોકલી આપવા જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવ્યું છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/