fbpx
અમરેલી

અમરેલીમાં સારહિ યુથ કલબ ઓફ અમરેલી દ્વારા દર્દીનારાયણને નિઃશુલ્‍ક તબીબી સાધનો ઉપયોગ માટે અપાશે

અમરેલીમાં સારહિ યુથ કલબ ઓફ અમરેલી દ્વારા દર્દીનારાયણને નિઃશુલ્‍ક તબીબી સાધનો ઉપયોગ માટે અપાશે

અમરેલી પંથકના દર્દીઓની, વંચિતોની અને જરૂરીયાતમંદોી વર્ષોથી નિઃસ્‍વાર્થ સેવા કરતી સારહિ યુથ કલબ ઓફ અમરેલી દ્વારા દર્દીનારાયણનની સેવામાં વધુ એક પગલુ ભરવામાં આવ્‍યું છે. જેમાં જરૂરીયાતમંદ દર્દીઓને નિઃશુલ્‍ક તબીબી સાધનો જેવા કે વોટરબેડ, ટ્રાઇસીકલ, વ્‍હીલચેરની સુવિધા ઉપલબ્‍ધ કરાવવામાં આવશે. આજે તેનો વિધિવત્‌ પ્રારંભ દિલીપ સંઘાણી, સાંસદ કાછડીયા, ધનસુખ ભંડેરી, કૌશિક વેકરીયા અને કલબના પ્રમુખ મુકેશ સંઘાણીનની ઉપસ્‍થિતિમાં થયો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/