fbpx
અમરેલી

અભિયાન સેવા ટ્રસ્ટ અને સિપાઈ પ્રગતિ મંડળ દ્વારા આયુષ્માન કાર્ડ અને વેક્સીન કેમ્પ યોજાયો.

ગુજરાત સરકાર દ્વારા જે માં વાસ્તલ્ય કાર્ડ અને અમૃતમ કાર્ડ બંધ કરી ને એક જ કાર્ડ આયુષ્માન કાર્ડ જે 5 લાખ સુધી ની મેડિકલ સહાય આપે છે ત્યારે અભિયાન સેવા ટ્રસ્ટ ના હોદેદારો દ્વારા અમરેલી નાઅલગ – અલગ વિસ્તાર માં જય ને આવા કેમ્પ નું આયોજન કરવામાં આવે છે.અને વિસ્તાર ની પબ્લિક ની ઘર પાસે જ શાંતિ થી અને રજા ના દિવસો માં ઘરે પાસે થઇ શકે અને કોઈ ઉંમર લાઈક ને બહાર ના જવું પડે તે હેતુ થી આવા કેમ્પ નું આયોજન કરવામાં આવે છે ત્યારે મોટા કસ્બાવાડ વિસ્તાર માં આ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું તેમાં 300 ઉપરાંત લોકો સેવા નો લાભ લીધો હતો.સાથે વેક્સીન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ તેમાં 115 ઉપરાંત પહેલો ડોઝ અને બીજો ડોઝ લીધો હતો.

આ કાર્યકમ ને સફળ બનાવ માટે અભિયાન સેવા ટ્રસ્ટ પ્રમુખ રફીકભાઇ ચૌહાણ, અભિયાન સેવા ટ્રસ્ટ ઉપપ્રમુખ અજીમ લાખાણી, અમીનભાઈ હાલા, વસીમ ધાનાણી, જીંગાબાપુ કાદરી, જાવેદખાન પઠાણ તેમજ ફિરોજભાઈ કુરેશી, સલીમભાઇ ચૌહાણ, સલીમભાઇ મોગલ, જાહિદ કુરેશી, અકબર શેખ,સચિન ચૌહાણ,સાજીદ મોગલ, મેહબૂબાબાપુ, અબ્દુલભાઇ કુરેશી,અમીરખા પઠાણ,રફીક ખોખર, રફીકભાઇ મોગલ ,શહેર કોંગ્રેસ પ્રમુખ સંદીપભાઈ, નગર સેવક હાર્દિક કનાલા,રાકેશ ચાવડા સહિતના આગેવાનોએ હાજરી આપી હતી

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/