fbpx
અમરેલી

અમરેલી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજની કારોબારીમાં શાસ્ત્રીજી મહેશભાઈ પંડયાની યુવા મંત્રી પદે નિયુક્તિ

દામનગર શહેર ના શાસ્ત્રી બ્રહ્મરત્ન મહેશભાઈ પંડયા ની અમરેલી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ કારોબારી માં યુવા મંત્રી પદે નિયુક્તિ વધે તમારી નામના અવી સપ્ત્ રૂષિ ગૃપ ની શુભ કામના મહેશભાઈ શાસ્ત્રીજી ને ખૂબ ખૂબ અભિનંદન પાઠવતા સામાજિક સ્વૈચ્છિક સહકારી સંસ્થા ઓ પરિચિતો મિત્રો અને દામનગર બ્રહ્મસમાજ ના અગ્રણી શ્રી શાસ્ત્રી મહેશભાઈ શાંતિ ભાઈ પંડ્યા ની અમરેલી જીલ્લા યુવા સમસ્ત બ્રહ્મ સમાજની નવી કારોબારી માં યુવા મંત્રીશ્રી તરીકે વરણી થતા દામનગર સમસ્ત બ્રહ્મ સમાજ તથા સપ્ત્ રૂષિ ગૃપ દ્વારા ખૂબ ખૂબ અભિનંદન સાથે ખૂબ નિષ્ઠાપૂર્વક જવાબદારી નિભાવો તેવી ભગવાન પરશુરામ તથા મહાદેવ ના ચરણોમાં પ્રાર્થના સાથે શુભેચ્છા પાઠવી રહ્યા છે 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/