fbpx
અમરેલી

સાવરકુંડલા શહેરમાં દરબારગઢ સ્થિત એસબીઆઈને સિનિયર સિટીઝન અંગે આરબીઆઈ ગાઇડલાઇન મુજબ બેંકીંગને લગતાં કાર્યોમાં અગ્રતા આપવા અંગે સિનિયર સિટીઝન સંગઠનનાં હર્ષદભાઈ જોશી અને બિપીનભાઈ પાંધીએ બ્રાંચ મેનેજર તરીકે ફરજ બજાવતાં યોગેશભાઈને રજૂઆત કરી..

છે લોકતાંત્રિક વ્યવસ્થા હવે તમે કહો તે થાશે, બદલતાં યુગમાં હવે સિનિયર સિટીઝન પણ એક અભિન્ન અંગ ગણાશે.      સાવરકુંડલા શહેરમાં દરબારગઢમાં આવેલ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં સિનિયર સિટીઝન માટે આરબીઆઈનાં ગાઇડલાઇન મુજબ બેંકના ખાતેદારો માટે વ્યવસ્થા કરવા રજૂઆત કરતાં સિનિયર સિટીઝન સંગઠનનાં હર્ષદભાઈ જોશી અને આ સંદર્ભે સાવરકુંડલા શહેરના પત્રકાર અને સિનિયર સિટીઝન સંગઠનનાં પ્રવકતા અને મિડિયા ઇન્ચાર્જ બિપીનભાઈ પાંધી એ પણ સાવરકુંડલાના દરબારગઢ ખાતે આવેલી એસ.બી.આઈ. ની મુલાકાત લીધી હતી અને સિનિયર સિટીઝનને તેનાં બેંકીંગનો લગતાં કાર્યોમાં નિયમ મુજબ અગ્રતા આપવામાં આવે તેવી રજૂઆત સિનિયર સિટીઝન સંગઠન વતી કરી. આ અંગે બેંકના મેનેજર તરીકે ફરજ બજાવતા યોગેશભાઈએ સિનિયર સિટીઝન માટે નિર્દેશ કરતું બોર્ડ બનાવીને જાહેર સ્થાને મૂકવા અંગે યોગ્ય કરવાનું વચન આપ્યું હતું અને આ કાર્ય વહેલી તકે થાય તેની તકેદારી લેવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું.. આમ સાવરકુંડલામાં દરબારગઢમાં એસબીઆઈ બ્રાંચમાં સિનિયર સિટીઝનની વધુ કાળજી લેવા અંગે પણ સતર્કતા દાખવવાની તૈયારી દર્શાવી હતી. .

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/