fbpx
અમરેલી

લાઠી તાલુકા ના શેખપીપરિયા અમરેલી જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ના ચેરમેન કંચનબેન ડેર ની અધ્યક્ષતા માં સેવાસેતુ યોજાયો

લાઠી તાલુકા ના શેખપીપરિયા ભાદાણી સ્કૂલ ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો અમરેલી જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ના ચેરમેન કંચનબેન ડેર ની અધ્યક્ષતા માં તાલુકા સ્તર નો સેવાસેતુ યોજાયો હતો વહીવટી તંત્ર તમામ કચેરી ઓના પ્રતિનિધિ કચેરી ઓની ઉપસ્થિતિ માં સરકારી યોજના ઓના નિયત નમૂના ફોર્મ સાથેરેવન્યુ પંચાયત પોલીસ પાણી પુરવઠા અન્ન પુરવઠા માર્ગ મકાન આરોગ્ય શિક્ષણ પરિવહન વન પર્યાવરણ પશુ પાલન કૃષિ  મહિલા અને બાળ વિકાસ બેન્કિંગ સમાજ કલ્યાણ પછાત કલ્યાણ જનસેવા કેન્દ્રો ગેસ એજન્સી ઓ સહિત ના વહીવટી દ્વારા સેવાસેતુ ને ખરા રૂપે સેવા બનાવો નો અનુરોધ કરતા તાલુકા મામલતદાર વી જે ડેર છેવાડા નામ માનવી સુધી સરકારી યોજના ઓ પહોચાડવા અને વહીવટી સરળીકરણ ના સુંદર  અભિગમ સાથે લોકો ના પ્રશ્નો લોકો પાસે જઈ ને ઉકેલવા યોજાતા સેવાસેતુ નો ઉદેશ સરકારી તંત્ર અને લોકો વચ્ચે બધાંતો સેતુ એટલે સેવાસેતુ લોકો ના વિવિધ પ્રશ્નો લોકો પાસે જઈ ને ઉકેલવા વહીવટી તંત્ર અને સ્થાનિક અગ્રણી ઓની સુંદર સેવા એ લાઠી તાલુકા ના શેખપીપરિયા ખાતે સેવાસેતુ માં અમરેલી જિલ્લા પંચાયત ના જનકભાઈ તળાવીયા જીતુભાઇ ડેર સહિત અનેકો અગ્રણી ઓ ખડે પગે સેવારત જોવા મળ્યા હતા 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/