fbpx
અમરેલી

સરદાર પટેલ જન્મજયંતિ અને ઇન્દિરા ગાંધી નિર્વાણદિન નિમિતે જિલ્લા કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો

અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પ્ાટેલ ની ૧૪૬ મી જન્મજયંતિ નિમિતે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પૂ.સરદાર પ્ાટેલ ની પ્રતિમા પ્ાર પુષ્પાંજલિ અપ્ર્ાણ કરવામાં આવેલ હતી.
ઉપ્ારાંત ભારત ના પૂર્વ વડાપ્રધાન સ્વ. ઈન્દીરાજી ના નિર્વાણ દિન નિમિત્તે શ્રદ્ધાંજલિ અપ્ર્ાણ કરવામાં આવેલ હતી.
આ કાર્યક્નમ માં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી ડી.કે.રૈયાણી, જિલ્લા કોંગ્રેસ મહામંત્રી શ્રી જનકભાઈ પ્ાંડ્યા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ શ્રી મનીષભાઈ ભંડેરી, તાલુકા મહામંત્રી શ્રી વિપુલભાઈ પ્ાોકિયા,વસંતભાઈ કાબરિયા, પ્રવિણભાઈ કમાણી, જગદીશભાઇ તળાવીયા, ઓ.બી.સી. એલના રમેશભાઇ ગોહિલ સહિત ના અગ્રણીઓ ઉપ્ાસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/