fbpx
અમરેલી

અમરેલીમાં કલાવાટિકા ફાઉન્‍ડેશન દ્વારા ‘‘રંગોળીકલા”નું ડીજીટલ કાર્ય સર્જન થયું

કલાવાટિકા ફાઉન્‍ડેશન ઘ્‍વારા નવેમ્‍બર-ર01માં દિવાળી પર્વ નિમિત્તે ભભરંગોળીકલા- ર0ર1ભભનું ડીજીટલ કાર્ય સર્જન થયું. જેમાં નાના-મોટા 140 જેટલા દીપમાલાઓ સાથે ઉત્‍સવના ઉત્‍સહાનેવધુ ઉજજવ બનાવ્‍યો. જેમાં રાણા નિહારિકા, જયોતિ રામાણી, ભૂમિ પંડયા, રશ્‍મિ સંપટ, ડો. રક્ષાબેન દવે, ડો. ભારતીબેન બોરડ, દીવાન એન્‍જલ, પરમાર મનિષા, વર્ષાબેન વેદ, નેહા શા, અજાણી વિધિ, ભાવનાબેન અજાણી, પંડયા અંકિતા, પંડયા હર્ષ, જોષી ખુશી, જોષી તીર્થ, ક્રિના મહાજન, હેમુબેન મોદી, નિશા ઉનડકટ, હીરલ જીવાણી, ડીમ્‍પલ વિઠ્ઠલાણી, જયશ્રી શિયાલવાલા, કાશ્‍મીરા ભટ્ટ, ગોહિલ કાજલબા, સૃષ્‍ટિ ટેઈલર, સોહમ ટેઈલર, સ્‍વાતિ ટેઈલર, મૈત્રી પટેલ, ગીતાબેન ભાલોડિયા, પરશ્‍વા શાહ, જાદવ પ્રાચી, જિઆ મોદી, અમિતાબેન દવે, જયશ્રીબા ગોહિલ, સંજના પરમાર, મીનાબેન ઉદેશી, પ્રિયલ ઉદેશી, વસંતબેન પાદરિયા, હેતલ મહેતા, દીનાબેન શાહ, નીતાબેન પટેલ, ઝંખનાબેન વચ્‍છરાજાની, જાગુ શિરોયા, પટેલ પ્રિયા, પટેલ પ્રાચી, ભારતી ભંડેરી, પારૂલબેન શાહ, સાધુ ભકિત, ગુરૂકુલ કન્‍યા વિદ્યાલય, કમલેશભાઈ પંડયા, પ્રેશિતા ફોફિન્‍ડી, નયનાબેન ઠકકર, નિકિતાબેન ઠકકર, જયશ્રીબેન પીપલિયા, ઈન્‍દુબેન ટેઈલર, લખધીરગઢ પ્રાથમિક         શાળા, વીણાબેન અમીન, શાહ દીતિ, ઉત્‍કર્ષ પરમાર, ડો. તન્‍વી શાહ, વિક્રમભાઈ પારેખ, ભાસ્‍કરભાઈ સાવલિયા, ગીતા પટેલ, સ્‍મિતા શિયાલવાળા, અજાણી હર્ષવી, રેખા પટેલ, કે.પી. નારાયણન, રાણા ધરણી, રાઘવ રામાણી, સાવલિયા મંજુબેન, ઉર્વી પંચાલ,રાણા આરુષિ, શાબ્‍દિ દોશી, રાણા આયુષી, રાણા નિશા, સાવલિયા ઋત્‍વી, સાવલિયા દેવાંશી, શીતલ કામાણી, અજાણી વૈશાલી, ઋતુ મહેતા, શાહ નીતા, કિરણબા ગોહિલ, શોભનાબેન પંડયા, રીટાબા ઝાલા, ગાયત્રીબા પરમાર, વિશ્‍વરાજસિંહ જાડેજા, રાજલ બોરડ, વિમ્‍મી પટેલ, સોલંકી રૂદ્રા, નીતા દલાલ, હેમાંગિની મણિયાર, કેતકી મોદી, ખ્‍યાતિ શિયાલવાલા, વીણા પટેલ, કોકીલાબેન જોષી, મનિષાબેન દવે, મણીલાલ શ્રીમાળી, ધ્રુવીના સુતરિયા, રેખાબેન માવદીયા, સોનલબેન ચૌહાણ, ગીતા સી. પટેલ, પાયલ માલાણી, રાઠોડ આરતી, સુથાર અનામિકા, સોલંકી સૃષ્‍ટિ, સોલંકી જમના, સોલંકી પાયલ, સોલંકી નિરૂ, પરમાર આરતી, સોલંકી કોમલ, મીલી પરમાર, સ્‍નેહલ જોષી, ઝંખના ટંડેલ, જયોતિ દિવેચા, ડો. છાયાબેન દવે, દેવાંગી દેસાઈ, તૃપ્‍તિ પુરાણી, દર્શના માધાણી, જાન્‍હવી દેસાઈ, અસ્‍મિતા ચૌહાણ, ઘ્‍વની મિસ્‍ત્રી, આલાણી વૈદેહી, રિન્‍કલ દેસાઈ, ભકિત જોષી વગેરે સૌની કલાવંદના સાથે યાદગીરીરૂપે સર્ટિફિકેટ અપાયા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/