fbpx
અમરેલી

રોજગાર ભરતીમેળામાં ભાગ લેવા ઓનલાઇન અરજી કરવા જોગ

અમરેલી જિલ્લાના યુવા અને ઉત્સાહી રોજગાર ઇચ્છુકોને રોજગારીનો અવસર મળે તે માટે ૧૮ થી ૪૦ વર્ષની વયમર્યાદા તેમજ ધો. ૧૦/ ૧૨ પાસની લાયકાત ધરાવનાર સ્ત્રી તેમજ પુરૂષ રોજગાર ઇચ્છુકો માટે એલ.આઈ.સી એજન્ટ/ફિલ્ડ ઓફિસર/એપ્રેન્ટીસ ની જગ્યા માટે એલ.આઈ.સી.અમરેલી બાપા સીતારામ ગ્રુપ ઓફ કંપની તથા ઇન્ટાસ ફાર્માસ્યુટિકલ પ્રા.લી.અમદાવાદ ખાતેના એકમ માટે અનુબંધમ પોર્ટલના માધ્યમથી ટેલીફોનીક તથા રૂબરૂ (જિલ્લા રોજગાર કચેરી, બહુમાળી ભવન સી-બ્લોક, અમરેલી) ખાતે તા.૧૮/૧૧/૨૦૨૧ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકથી ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

ભાગ લેવા માટે રોજગાર ઇચ્છુકોએ આધાર કાર્ડ,પાસપોર્ટ સાઈઝનો ફોટો તેમજ શૈક્ષણિક લાયકાતના તમામ દસ્તાવેજો સાથે અનુબંધમ પોર્ટલ પર જોબસીકર તરીકે નોંધણી કરાવવી ફરજિયાત છે. અનુંબંધમ પોર્ટલ પર જોબસીકર માટેની રજીસ્ટ્રેશન લીંક https://anubandham.gujarat.gov.in/account/signup પર નોંધણી કરવાની રહેશે. નોંધણી થયા બાદ પોર્ટલ પર લોગ ઈન કરીને પોર્ટલ પર જોબફેરના મેનુમાં ક્લીક કરી જરૂરી વિગત ભર્યા બાદ જોબફેરમાં ભાગ લઈ શકશે. આ અંગે વધુ માહિતી અને માર્ગદર્શન માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી અમરેલીના કોલ સેન્ટર નંબર ૬૩૫૭૩૯૦૩૯૦ પર સંપર્ક કરવા જણાવવામાં આવે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/