fbpx
અમરેલી

કોરોનાના કારણે મૃત્યુ પામેલ વ્યક્તિઓના વારસદારોને સહાય મેળવવા માર્ગદર્શિકા જાહેર

અમરેલી જિલ્લામાં કોરોનાના (કોવિડ-૧૯ના) કારણે મૃત્યુ અંગેની સહાય મેળવવા બાબતે જરૂરી કોવિડ દસ્તાવેજો એકત્ર કરી અરજદારે તા.૨૦/૧/૨૦૨૧ના ઠરાવમાં નિયત થયેલ ફોર્મમાં જરૂરી વિગતો ભરી અને કોવિડ દસ્તાવેજ / પુરાવા સામેલ રાખી અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર માટે સંબંધિત તાલુકા વિકાસ અધિકારીશ્રી અને અમરેલી જિલ્લાના શહેરી વિસ્તાર માટે સંબંધિત મામલતદારશ્રીને અરજી કરવાની રહેશે. આ ફોર્મ https://amreli.nic.in પરથી પણ ડાઉનલોડ કરી શકાશે. સહાય માટેની અરજી સાથે મૃતકના મરણનું પ્રમાણપત્ર, ફોર્મ-૪ (હોસ્પિટલમાં મૃત્યુ થયું હોય તો, / ફોર્મ-૪-એ(અન્ય કિસ્સામાં મૃત્યુ થયું હોય તો), આર.ટી.પી.સી.આર / રેપીડ એન્ટીજન ટેસ્ટ / મોલેક્યુલર ટેસ્ટની નકલ, આધારકાર્ડ, મરણ જનારનું પેઢીનામું અને વારસદારની બેંક ખાતાની વિગત અને એક થી વધુ વારસદાર હોય તો તમામ વારસદારની સંમતિ સાથેની એફિડેવિટ અને જો એફિડેવિટ જોડવામાં ન આવે તો જેટલા વારસદાર છે તેમના સંયુક્ત નામે સહાય માટે ચેક નીકળશે જે ધ્યાનમાં લેવાનું રહેશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/