fbpx
અમરેલી

રોકાણકારોએ ગુજરાત સાથે દુબઈ માં ૧૯ જેટલા MOU કર્યા તેમાં નારોલા ગૃપ ઇન્ટરનેશનલ જેવા પ્રતિષ્ઠિત ઉદ્યોગ-વેપાર અગ્રણી સહિતના વિવિધ રોકાણકારોનો સમાવેશ

સુરત ગુજરાત માં ઉદ્યોગ સ્થાપવા ઉત્સુક રોકાણકારો  ઉદ્યોગપતિ ઓએ સરકારના સંમતિ કરાર દુબઇના રોડ-શોમાં ૧૯ જેટલા  MOU થયા ગિફ્ટ સિટી-ધોલેરામાં રોકાણો આવશે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળ ગુજરાતની ૧૦ મી વાયબ્રન્ટ સમિટ માટે દુબઇમાં પ્રતિનિંધિમંડળ બે દિવસથી દુબઇના પ્રવાસે છે આ ડેલિગેશન આજે ઉદ્યોગપતિઓ સાથે ૧૯ એમ ઓ યુ સાઇન કરવામાં આવા છે રાત્રે ગુજરાત પરત ફર્યું છે  લોજિસ્ટીક્સ પાર્ક વિન્ડ પાવર પ્રોજક્ટ  સ્માર્ટ ગ્રિડ પ્રોજેક્ટ ગ્રીન સિમેન્ટ મેન્યૂફેકચરીંગ ચાંચ પેલેસ રિસોર્ટ ડેવલપમેન્ટ માટે કરાર દુબઇના ૧૯ જેટલા ઉદ્યોગ અંગેના MOU થયા હતા જે ગુજરાતમાં  થય છે ગુજરાત સાથે જે MOU થયા છે રોકાણકારોએ ગુજરાતમાં પોતાના અન્ય જે પ્રોજેક્ટસમાં રોકાણો માટે તેમાં મુખ્યત્વે શરાફ ગૃપ  અલ્ફનાર ગૃપ  વ્યવસાય કારોબાર અને ઉદ્યોગોની દુબઇના રોકાણકારોએ રસ દાખવ્યો છે લુલુ ગૃપ  ટ્રાન્સવર્લ્ડ , કોનારેસ ગૃપ સ્થાપનામાટે આ રોડ-શૉ દરમ્યાન નારોલા ગૃપ ઇન્ટરનેશનલ જેવા પ્રતિષ્ઠિત ઉદ્યોગ-વેપાર અગ્રણી સહિતના વિવિધ રોકાણકારોનો સમાવેશ થાય છે . દુબઇનું પ્રતિષ્ઠિત શરાફ ગૃપ ગુજરાતમાં લોજિસ્ટીક્સ પાર્ક સ્થાપવાનું છે તે માટેના MOU તેમણે ગુજરાત સરકાર સાથે કર્યા હતા આ ઉપરાંત અલ્ફનાર ગૃપની નેત્રા વિન્ડ પ્રાયવેટ લિમિટેડ દ્વારા ૩૦૦ મેગાવોટના વીન્ડપાવર પ્રોજેક્ટ સ્માર્ટ ગ્રીડ પ્રોજેક્ટ તેમાં ઇન્ટીગ્રેટેડ સ્ટિલ પ્લાન્ટ હજીરામાં ગુજરાત સાથે ગિફ્ટ સિટીમાં પ્રોજેક્ટ્સ | ગ્રીન સિમેન્ટ ઉત્પાદન ગિફટ સિટીમાં સાથે વિવિધ સેકટર્સમાં રોકાણો માટે વેલ્યુટિંગ સર્વિસીસ અને સ્ટોકબ્રોકીંગ MOU કર્યા હતા સર્વિસીસ  ભાવનગર પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર ઓબેરોય હોટલમાં દુબઇ રોડ-શો તેમજ ધોલેરા SIR માં રોકાણો ચાંચ દરમ્યાન થયેલા આ MOU સમયે ઉદ્યોગ પેલેસ રિસોર્ટ ડેવલપમેન્ટ  નાઇટ્રીક રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા યુ.એ.ઇ એસિડ બેઇઝ્ડ ડેરિવેટીવ્ઝ  પ્રેશિયસ ખાતેના ભારતીય રાજદૂત સુંજય સુધીર મેટલ્સ રિફાઇનીંગ એન્ડ ટ્રેડિંગ  મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન  કન્સલટન્સી સર્વિસીસ તથા શોપિંગ મોલ ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ ડા હાયપર માર્કેટ અંગે કેપિટલ માર્કેટ રાજીવકુમાર ગુપ્તા અને ગુજરાત ડેલિગેશનના એક્ટીવિટીઝ માટે કોર્પોરેટ હાઉસ અને વરિષ્ઠ સચિવો અગ્રણી ઉદ્યોગ વેપાર અને ટ્રાન્સમીશન પ્રોજેક્ટસમાં રોકાણ ત્રણ MOU મલ્ટીપલ પ્રોજેક્ટસ માટેના કરાયા હતા ગુજરાત માં ઉદ્યોગ સ્થાપવા ઉત્સુક રોકાણકારો માં ચાવી રૂપ બનતા દામનગર ના ભરતભાઇ નારોલા ગ્રુપ ના ઉત્સાહી યુવાન 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/