fbpx
અમરેલી

પાટી ગામમાં સદી વટાવી ચુકેલા વૃદ્ધાએ મતદાનની પવિત્ર ફરજ પણ અદા કરી

ખાંભા તાલુકાના પાટીમા 101 વર્ષીય વૃધ્ધાએ મતદાન મથક પર પહાેંચી પાેતાના મતાધિકારનાે ઉપયાેગ કરી યુવાનાેને અચુક મતદાન કરવા પ્રેરણા પુરી પાડી હતી. તાે કેરીયાનાગસના 92 વર્ષીય વૃધ્ધા એ પણ મતદાનની ફરજ બજાવી હતી.

ખાંભા તાલુકાના પાટીમા રહેતા 101 વર્ષીય સવિતાબેન માેહનભાઇ બાેરીસાગર પરિવાર સાથે પાેતાના મતાધિકારનાે ઉપયાેગ કરવા મતદાન બુથ પર આવી પહાેંચ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આ ચુંટણીમા તેઑ પાટીમા વાેર્ડ નં-6ના બિનહરીફ સભ્ય તરીકે પણ ચુંટાઇ આવ્યા છે. સંભવત પુરા ગુજરાતમા તેઑ સાૈથી માેટી ઉંમરના ગ્રામ પંચાયતના વાેર્ડ મેમ્બર છે.

તેમણે જણાવ્યું હતુ કે વિધાનસભાની ચુંટણી હેાય કે લાેકસભા, તાલુકા પંચાયત કે ગ્રામ પંચાયતની લાેકાેએ પાેતાના મતાધિકારનાે ઉપયાેગ અવશ્ય કરવાે જાેઇ એ . તેમણે મતદાન કરી યુવાનાેને મતદાન કરવા પ્રેરણા પુરી પાડી હતી. તાે અમરેલી તાલુકાના કેરીયાનાગસમા રહેતા 92 વર્ષીય સવિતાબેન લાંભીયા પણ પરિવારના સહારે મતદાન બુથ પર અાવી પહાેંચ્યા હતા અને પાેતાના મતાધિકારનાે ઉપયાેગ કર્યાે હતાે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/