fbpx
અમરેલી

સાવરકુંડલાના સીમરણ ગામ નજીક ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3 વ્યક્તિનાં ઘટના સ્થળે મોત

રાજ્યભરમાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ ગુજરાત અને ખાસ કરી સૌરાષ્ટ્રભરમાં અન્ય શહેરમાં રહેતા લોકો પોતાના વતને મતદાન કરવા આવતા હોય છે. ત્યારે આજે રવિવારે ઉનાના ધોકડવા ગામે મતદાન કરવા ગયેલા પરિવારને સાવરકુંડલા-અમરેલી સ્ટેટ હાઇવે ઉપર સીમરણ ગામ નજીક ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. જેમાં પુરપાટ સ્પીડે આવતી ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જતા 3 વ્યક્તિનાં ઘટના સ્થળે મોત નીપજ્યાં હતાં

આ અકસ્માતમાં એક જ પરિવારનાં ત્રણ લોકો ઉમેશભાઈ મનુભાઈ ગુર્જર ઉંમર 39 વર્ષ, કૌશિકભાઈ મનુભાઈ ગુર્જર ઉંમર 33 વર્ષ તેમજ ભાગુબહેન મનુભાઈ ગુર્જર 55 વર્ષનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યુ મોત થયું હતું. આ ઉપરાંત મનુભાઈ બાલુભાઈ ગુર્જરને નાનામોટી ઇજાઓ થતા અમરેલી સિવિલ હોસ્પિટલમાં 108 એમ્બ્યુલન્સ મારફતે ખસેડાયા હતા. સમગ્ર ઘટનામાં પતિની નજર સમક્ષ પત્ની અને 2 પુત્રનાં કરુણ મોત થયા છે, જેને પગલે પંથકમાં ગમગીની ભર્યો માહોલ સર્જાયો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/