fbpx
અમરેલી

જાફરાબાદ 108 ની ટીમ દ્વારા જોડીયા બાળકો ની પ્રસુતિ એમ્બ્યુલન્સ અંદર જ સફળતા પૂર્વક કરવી

108 એમ્બ્યુલન્સ ની પ્રસંશનીય કામગીરી ફરી ઝળકી ઉઠી
જાફરાબાદ 108 ની ટીમ દ્વારા જોડીયા બાળકો ની પ્રસુતિ એમ્બ્યુલન્સનિ અંદર જ સફળતા પૂર્વક કરવી

ગત મધરાત્રી ના જાફરાબાદ તાલુકાનાધારાબાંદર ગામનો પ્રસૂતીનો કેસ 108 એમ્બ્યુલન્સ સેવા ને મળતાં ની સાથે એમ્બ્યુલન્સ રવાના થયા ગઈ ગણતરી મિનિટ માં પસુતી માતા સુધી ફરજ પર ના  ઇ.એમ.ટી. વિશાલ પડસાલા અને પાયલોટ રાજેશ લેઉવા ધારાબાંદર ગામ માં પહોંચી ગયા. સગર્ભા માતા પસુતી નું પીડા અસહ્યપીડા હોવાથી તરત 108 એમ્બ્યુલન્સ સેવા હોસ્પીટલ જવા નીકલી પરંતુ રોહીસાગામ નજીક પહોંચતા માતા ને પ્રસુતીની અસહ્યપીડા ઉપડતા એમ્બ્યુલન્સ ને રોડની સાઈડમાાંઉભી રાખીને ઇ.એમ.ટી. વિશાલપડસાલાએ દર્દીની તપાસ કરતાં માલુમ પડ્યું હતું કે બે જુડવા બાળકો છે અને અધુરા મહીના (7 મહીના) થયા છે. પહેલું બાળક ઊંધુ હતું. ઇએમટી દ્વારા 108 કોલ સેન્ટર માં બેઠેલા ડૉક્ટર કુંજ પટેલ સાથે ટેલિફોનિક વાત કરી જરૂરી સારવાર સાથે ડૉક્ટર દ્વારા માર્ગદર્શન લિઠો અને ઈ.એમ.ટી સમયસૂચકતા સાથે તાલીમબદ્ધ ના આધારે એમબુલન્સ માં જ સફળતા પૂર્વક પ્રથમ બાળક ની પ્રસિતી કરાવેલઅને ત્યાર બાદ 20 મિનિટ પછી બીજા બાળક પણ ઊંધુ હોવાથી બીજા બાળક ની પણ નોર્મલ પ્રસુતિ કરાવેલ હતી, પરંતુ બીજા બાળકને હ્દયના ધબકારા ધટી જતા તેને શ્વાસ લેવા માં તકલીફ જણાતા ફરી એકવાર કોલ સેન્ટર ના ડોક્ટર સાથે બાળકો ની પરિસ્થિતિ અંગે લીથી અને સલાહ મુજબ ઈએમટી દ્વારા કૃત્રિમ શ્વાસો શ્વાસ અને ઓક્સિજન (CPR, BVM) આપી અને બંને નવજાત શિશુ અને સગર્ભા માતા ને નવ જીવન આપ્યું હતો, ત્યારબાદ સગર્ભા માતાને અને બંને નવજાત શિશુ ઈમરજન્સી સારવાર આપીને વધુ સારવાર માટે રાજુલા જનરલ હોસ્પિટલ ખાતે પણ 108 સેવા ખસેડેલ એ પહેલાં જ હોસ્પિટલ માં આ પસુતી અંગે રાજુલા હોસ્પિટલના RMO ડોક્ટર ખુમાણ ને ટેલિફોનિક માહિતી આપી દીધી હતી અને જરૂરી તૈયારી હોસ્પિટલમાં કરવી રાખી હતી અને સલામત રીતે બંને નવજાત શિશુ અને સગર્ભા માતા ને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.સગર્ભા માટે ના પરિવાર દ્વારા 108 ની ટીમ નો આભાર માન્યો હતો  અને RMO ડૉક્ટર ખુમાણ દ્વારા 108 ની કામગીરી ને બિરદાવી હતી અને શુભકામનાઓ આપી. 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/