fbpx
અમરેલી

દામનગર નગરપાલિકા ખાતે શુક્રવારે લાઠી તાલુકા વહીવટી તંત્ર નો સેવાસેતુ કાર્યક્રમ યોજાશે

દામનગર નગરપાલિકા ખાતે તાલુકા વહીવટી તંત્ર દ્વારા તા.૩૧/૧૨/૨૧ સેવાસેતુ યોજાશે નાગરિકો ની વ્યક્તિલક્ષી રજુઆતો નું સ્થળ સ્થિતિ ત્વરિત ઉકેલ માટે સરકાર શ્રી ની સૂચના અનુચાર તાલુકા વહીવટી તંત્ર લાઠી દ્વારા આયોજિત સેવાસેતુ કાર્યક્રમ માં આવક જાતિ કીમિલેયર ડોમીસાઈલ પ્રમાણ પત્ર રેશન કાર્ડ આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ માં અમૃતમ યોજના વાત્સલ્ય કાર્ડ નોંધણી કાર્ડ ઇસ્યુ રાજ્ય સરકાર ના કૃષિ પશુપાલન સહકાર ગ્રામ વિકાસ પંચાયત સમાજ કલ્યાણ આદિજાતિ વિભાગ સ્કીમો હેઠળ વ્યક્તિલક્ષી લાભો વરિષ્ઠ નાગરિક પ્રમાણ પત્ર દિવ્યાંગ પ્રમાણ પત્ર સ્કોલરશિપ વિધવા સહાય અને વૃદ્ધ નિરાધાર સહાય સીટી સર્વે જન્મ મરણ દાખલા પાણી કનેક્શન વિકલાંગ ફ્રી પાસ કન્યા ફી પાસ ઝૂંપડપટી વીજ કનેક્શન ઉજાલા બલ્બ વિતરણ રોપા વિતરણ ઉજવલા યોજના ચરિત્ર પ્રમાણ પત્ર બેંક ખાતા પ્રધાન મંત્રી જનધન યોજના જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર વ્યક્તિલક્ષી સહાય સહિત ના કામો માટે તા.૩૧/૧૨/૨૧ ને શુક્રવાર ના રોજ સવાર ના ૯-૦૦ કલાક થી બપોર ના૩-૦૦ કલાક સુધી સેવાસદન કચેરી નગરપાલિકા દામનગર ખાતે યોજાશે. 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/