fbpx
અમરેલી

શાખપુર નવનિયુક્ત ગ્રામ પંચાયતના પદા અધિકારી ઓનું ધારાસભ્ય સહિતના અગ્રણીઓ દ્વારા સન્માન

દામનગર ના શાખપુર નવનિયુક્ત ગ્રામ પંચાયત ના પદા અધિકારી ઓનું ધારાસભ્ય સહિત ના અગ્રણી ઓ દ્વારા સન્માન દામનગર ના શાખપુર ગામે તાજેતર માં યોજાયેલ સામાન્ય ચૂંટણી માં ચૂંટાયેલ ટીમ નું ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર લાઠી તાલુકા કોંગ્રેસ ના રામજીભાઈ ઈસામલિયા લાઠી તાલુકા કોંગ્રેસ પ્રમુખ આંબાભાઈ કાકડીયા જયેશભાઇ શાહ સહિત ના અગ્રણી ઓ દ્વારા નવનિયુક્ત સરપંચ સહિત ની પેનલ નું સન્માન કરાયું હતું લાઠી તાલુકા ના શાખપુર ગ્રામ પંચાયત ના નવનિયુક્ત સરપંચ જશુભાઈ ખુમાણ માજી સરપંચ લખમણભાઈ બલર ભરતભાઇ બલર સદસ્ય બાબુભાઇ ખુમાણ મુકેશભાઈ કળથીયા મુકેશભાઈ સીતાપરા લાલજીભાઈ સોલંકી જયસુખભાઈ બલર હરિભાઈ બલર મુબારકભાઈ સેયદ વિજયભાઈ વાઘાણી ભીખુભાઇ ધાધલ આંણદુભાઈ વિછીયા ખોડુંભાઈ ખુમાણ રમેશભાઈ ખુમાણ નાથાભાઈ સોલંકી મનસુખભાઈ મકવાણા રામજીભાઈ બલર મુનભાઈ વાણદ દામજીભાઇ રજપૂત વાઘજીભાઈ ભરવાડ રાધવભાઈ બલર સહિત અસંખ્ય અગ્રણી ઓ કાર્યકરો ની વિશાળ ઉપસ્થિતિ માં નવનિયુક્ત ગ્રામ પંચાયત ટિમવર્ક ની પારદર્શી કાર્યપદ્ધતિ ઉપર મતદારો એ મુકેલ વિશ્વાસ થી ધારાસભ્ય ઠુંમરે ખૂબ ખુશી વ્યક્ત કરી હતી શાખપુર ગ્રામ પંચાયત ના પદા અધિકારી શ્રી ઓને શાલ શિલ્ડ અને પુષ્પગુંચ આપી સન્માનિત કર્યા હતા 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/