fbpx
અમરેલી

અમરેલી જિલ્લામાં ૧૫ થી ૧૮ વયજુથના વેક્સીનેશન મહાઅભિયાનના પ્રથમ દિવસે ૧૭,૦૫૦ કિશોરોને વેક્સીન અપાઈ

જિલ્લાની ૧૮૧ શાળાઓ, કોલેજો અને આઈટીઆઈ ખાતે આરોગ્ય કર્મીઓને વેક્સીન આપી

સમગ્ર અમરેલી જિલ્લામાં આજથી ૧૫ થી ૧૮ વયજુથના કિશોરોને કોરોના પ્રતિરોધક વેક્સીન આપવાની શરૂઆત કરવામાં આવી છે. જેના અનુસંધાને આજે પ્રથમ દીવસે જ આરોગ્ય તંત્રના કર્મીઓ દ્વારા ૧૮૧ શાળાઓ1, કોલેજો અને આઈટીઆઈ ખાતે ૧૭,૦૫૦ કિશોરોને વેક્સીન આપવામાં આવી હતી. આરોગ્ય કર્મીઓ દ્વારા આઇટીઆઇ જાફરાબાદ ખાતેના ૫૧ તાલીમાર્થીઓને અને આઈટીઆઈ રાજુલાના ૪૭ તાલીમાર્થીઓને કોરોના સામે રક્ષણ આપતી વેકસીનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/