fbpx
અમરેલી

લાઠી સિવિલ હોસ્પિટલ માં કોરોના ટેસ્ટ લેબોરેટરી ની સુવિધા માટે ધારાસભ્ય ઠુંમરે સરકાર ના આરોગ્ય વિભાગ પાસે માંગ કરી

લાઠી ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે ઋષિકેશભાઇ પટેલ માન.મંત્રીશ્રી (આરોગ્ય) ગાંધીનગર ને ૩/૧ / ૨૦૨૨ પત્ર પાઠવી લાઠી સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના ટેસ્ટ લેબ આપવા જણાવવાનું કે અમરેલી જિલ્લાનું લાઠી કવિ કલાપીની ભુમી સુરસિંગજી ગોહિલે સ્થાપેલી હોસ્પિટલ આજે જિલ્લાના નંબર – ૨ સ્થાન ધરાવતી સિવિલ હોસ્પિટલ છે આ હોસ્પિટલમાં સરકાર તરફથી જાહેર કરવામાં આવતી કોરોના ટેસ્ટ લેબોરેટરી લાઠી ખાતે અપાઇ તેવી આ વિસ્તારના ધારાસભ્ય તરીકે સરકાર પાસે વિનંતી સહ માંગણી કરી રહ્યો આ વિસ્તાર બક્ષીપંચ તેમજ નાના વર્ગ ધરાવતો મોટો વિસ્તાર છે ગત વર્ષે કોરોના સમયે અનેક લોકોને સહન કરવું પડયુ હતુ  લાઠી  બાબરા અને દામનગર ત્રણ નગરપાલિકા વિસ્તાર છે

તેથી આ વિસ્તારને કોરોના ટેસ્ટ લેબોરેટરી આપવામાં આવે તો ભવિષ્યમાં નાના વર્ગની ચિંતામાં અને મુશ્કેલીમાં મદદરૂપ થઈ શકાય તેમ છે ધારાસભ્ય તરીકે કોરોનામાં અપાતી ગ્રાન્ટમાંથી હોસ્પિટલના અધિક્ષક તરફથી મારી પાસે જે કાંઇ માંગણી કરવામાં આવી છે તે સંતોષકારક તેમને પુર્ણ કરાવેલ છે  સરકારના આરોગ્ય ખાતાના મંત્રી તરીકે આપને પણ મારી ભલામણ સહ વિનંતી છે કે આ લેબોરેટરી આ સિવિલ હોસ્પિટલને આપવામાં આવે તે માટે યોગ્ય કાર્યવાહી કરવા માટે મારી રજુઆત કરતા વિરજીભાઇ ઠુંમરે શ્રીમતી નિમિષાબેન સુથાર માન.મંત્રીશ્રી આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને તબીબી ગાંધીનગર અને એ.સી.એસ. આરોગ્ય ગાંધીનગર સમક્ષ રજૂઆત કરી હતી

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/