fbpx
અમરેલી

જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા અમરેલી શહેર યુવા ભાજપની હોદેદારોની વરણી

માનનીય યશસ્વી પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ સાહેબ અને પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ ડો.પ્રશાંત કોરાટની સુચના અને માર્ગદર્શન અનુસાર તેમજ અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયા દ્વારા જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી ભરતભાઈ
બોઘરા, સુરેશભાઈ ગોધાણી તેમજ પ્રદેશ ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ મનીષ સંઘાણી તેમજ જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ ચેતન શિયાળ તેમજ મહામંત્રી જગદીશ નાકરાણી, મૌલિક ઉપાધ્યાય શહેર ભાજપ પ્રમુખ ભાવેશભાઈ સોઢા, મહામંત્રી
રાજેશભાઈ માંગરોળીયા, ભરતભાઈ મકવાણા સાથે સંકલન કરી અમરેલી શહેર યુવા ભાજપ પ્રમુખ અર્જુન દવે દ્વારા શહેર યુવા મોરચાના હોદેદારોની નિયુકિત કરવામાં આવે છે જે નીચે મુજબ છે. તેમ અમરેલી શહેર યુવા મોરચા મહામંત્રી જતીન સાવલીયા
અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/