fbpx
અમરેલી

રાજુલા મફતપરા નવા રેલ્વે સ્ટેશન સામેથી ચોરાઉ બે મોટર સાયકલો કિ.રૂ.૩૫,૦૦૦/-ના મુદામાલ સાથે બે ઇસમોને પકડી પાડતી રાજુલા પોલીસ

રાજુલા મફતપરા નવા રેલ્વે સ્ટેશન સામેથી ચોરાઉ બે મોટર સાયકલો  કિ.રૂ.૩૫,૦૦૦/-ના  મુદામાલ સાથે બે ઇસમોને પકડી પાડી અનડીટેકટ ગુન્હાનો ભેદ ઉકેલતી રાજુલા પોલીસ

અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી નિર્લીપ્ત રાય સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.જે.ચૌધરી સાહેબ નાઓએ અમરેલી જીલ્લામાં મિલ્કત સંબંધી ગુન્હાઓ બનેલા હોય અને અમરેલી જીલ્લાના વણ-શોધાયેલા મિલ્કત સંબધી ગુન્હાઓના ભેદ ઉકેલવા ખાસ સુચના અને માર્ગદશર્ન આપેલ હોય,જે અન્‍વયે રાજુલા પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રી ડી.વી.પ્રસાદ સાહેબની સુચના અને માર્ગદર્શન નીચે રાજુલા પો.સ્ટે.ના ASI હિંમતભાઇ લખમણભાઇ રાઠોડ તથા UHC ભરતભાઇ મુહાભાઇ વાળા તથા પોલીસ સ્ટાફે પેટ્રોલીંગ દરમ્યાન રાજુલા મફતપરા નવા રેલ્વે સ્ટેશન સામેથી બે ઇસમો અલગ અલગ નંબર પ્લેટ વગરની બે મોટર સાયકલો સાથે મળી આવતા જેઓની પાસે આ બન્ને મોટર સાયકલો પોતાના કબ્જામાં રાખવા અંગે કોઇ આધાર પુરાવા નહીં રાખી મળી આવેલ હોય જેથી બન્ને મોટર સાયકલોની કિ.રૂ.૩૫,૦૦૦/-નો મુદામાલ શક પડતી મિલ્કત તરીકે CRPC કલમ-૧૦૨ મુજબ કબ્જે કરી મજકુર બન્ને ઇસમો વિરૂધ્ધમાં કાયદેસર કાર્યવાહી કરી સી.આર.પી.સી કલમ ૪૧(૧)ડી મુજબ ધોરણસર અટક કરેલ છે.

 પકડાયેલ ઇસમો:-*(૧) મનસુખભાઇ જીવાભાઇ બારૈયા ઉ.વ.૨૯ ધંધો.મજુરી રહે.રાજુલા મફતપરા નવા રેલ્વે સ્ટેશન સામે (૨) બટુકભાઇ વશરામભાઇ શિયાળ ઉ.વ.૩૫ ધંધો.મજુરી રહે.રાજુલા સલાટવાડા કુંભનાથ રોડ શક પડતી મિલ્કત તરીકે કબ્જે કરેલ મુદામાલ*(૧) હીરો હોન્ડા સ્‍પ્‍લેન્‍ડર પ્લસ મોટર સાયકલ કાળા કલરનું સિલ્વર પટાવાળુ નંબર પ્લેટ વગરનું ચેચીસ નંબર HA10EJ9HF05131 તથા એન્જીન નંબર HA10EA9HF47482 કિ.રૂ.૨૦,૦૦૦/- (૨) હીરો હોન્ડા સ્‍પ્‍લેન્‍ડર પ્લસ મોટર સાયકલ કાળા કલરનું વાદળી લાલ પટાવાળુ નંબર પ્લેટ વગરનું ચેચીસ નંબર 04M16C36147 તથા એન્જીન નંબર 04M15M36536  કિ.રૂ.૧૫,૦૦૦/-  *ડીટેકટ થયેલ ગુન્હાઓ:-*(૧)રાજુલા પો.સ્ટે ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૦૨૨૦૦૩૬ આઇ.પી.સી કલમ ૩૭૯ મુજબ આ કામગીરી રાજુલા પો.સ્ટે.ના પો.ઇન્સ શ્રી ડી.વી.પ્રસાદ તથા ASI હિંમતભાઇ લખમણભાઇ રાઠોડ તથા UHC ભરતભાઇ મુહાભાઇ વાળા તથા LRD પરેશભાઇ મનુભાઇ તથા LRD વિરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ તથા LRD નીતીનભાઇ નાગજીભાઇ તથા LRD ઇકબાલભાઇ કાદરભાઇ મહીડાનાઓએ કરેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/