fbpx
અમરેલી

માનનીયા સાંસદ ડો. ભારતીબેન ડી. શિયાલે બોટાદ રેલવે સ્ટેશનથી પેસેન્જર સુવિધાનું લોકાર્પણ કર્યું

15મી જાન્યુઆરી, 2022 (શનિવાર)ના રોજ બોટાદ રેલવે સ્ટેશનથી બોટાદ સ્ટેશનના પ્લેટફોર્મ નં. 01 અને 02 પર નવનિર્મિત લિફ્ટ, ધોલા સ્ટેશનના પ્લેટફોર્મ નં. 03 પર 16મી.X7મી. ના કવર શેડ,  નિંગાળા સ્ટેશનના પ્લેટફોર્મ નં. 02 ખાતે નવનિર્મિત ઉચ્ચ સ્તરીય પ્લેટફોર્મ અને ભાવનગર પરા સ્ટેશનના પ્લેટફોર્મ નં. 01 પર કોટા સ્ટોન સરફેસનું લોકાર્પણ માનનીયા સંસદસભ્ય (લોકસભા-ભાવનગર) ડો. ભારતીબેન ડી. શિયાલ ના શુભ હસ્તે અને શ્રી ભીખૂભાઈ વાઘેલા, બોટાદ જિલા ભાજપા પ્રમુખ ની ગૌરવમયી હાજરીમાં કરવામાં આવ્યું. માનનીય સાંસદે ભાવનગર સંસદીય વિસ્તરણ હેઠળના તમામ સ્ટેશનો પર થઈ રહેલા વિકાસ કાર્યો અંગે સંતોષ વ્યક્ત કર્યો. આ પ્રસંગે ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી મનોજ ગોયલ સહિત ડિવિઝનના અન્ય વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે બોટાદના લોકો, રેલ્વે મુસાફરો અને મીડિયાના પ્રતિનિધિયો પણ ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/