fbpx
અમરેલી

રાજયના મુખ્યમંંત્રી સમક્ષ મુખ્ય ડેમો તેમજ તળાવો અને ચેક ડેમોમાંથી માટી ઉપાડવાની છુટા છાટ આપવા રજુઆત

અમરેલી જીલ્લાના ખેડુતોએ પોતાની ખેતીની જમીન સુધારણા માટે જીલ્લાના મુખ્ય ડેમો તળાવો અને ચેક ડેમોમાંથી માટી (કાપ મોરમ) ઉપાડવા માટે મુખ્યમંત્રી અને સિચાઈ મંત્રી સમક્ષ રજુઆત કરેલ
વધુમાં જણાવવાનુ કે ગત વર્ષમાં સારા વરસાદ થવાના કારણે જીલ્લાના મુખ્ય ડેમો,તળાવો અને ચેક ડેમોમાં ખુબજ કાપ મોરમ ભરાયેલ હોય તેમજ આ માટી કાપ ખેડુતો પોતાની ખેતીની જમીન સુધારણા માટે ઉપયોગ કરે તો પણ ખુબ મોટો ફાયદો અને સારા ઉત્પાદનો પણ મળે અને ખેડુતોને આ માટી કાપ પોતાના ખેતરમાં માટી કાપ ખુબ સરળતાથી લઈ શકાય અને
સાથો સાથ તળાવો પણ ઉંડા થાય અને આસપાસની જમીનોના પાણીના જળ સ્તર ઉંચા થાય તેવી રાજય સરકારમાં રજુઆત કરાય તેવુ કૌશિક વેકરીયાની યાદીમાં જણાવેલ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/