fbpx
અમરેલી

ઓર્ગેનીક ખેતિ–ખેડૂતને સમૃધ્ધ બનાવતી યોજનાઓ,
ગ્રામીણ વિકાસ, માર્ગ યોજના અને માળખાકીય સવલત
બજેટને આવકાર– દિલીપ સંઘાણી

સિંચાઈ અને ગ્રામ્ય રસ્તાઓની કાયાપલટથી ગ્રામ્ય વિકાસને બમણો વેગ .
ટેકાના ભાવે ખેત જણસની ખરીદી, ઓર્ગેનીક ખેતીને પ્રધાનતા , સહકારી સેકટરને કરભારણ અને સરચાર્જમા રાહત, નવી રોજગારીનુ સર્જન, ખેત–ખેડૂતોને સમૃધ્ધ બનાવતી લાંબાગાળાની યોજનાઓ , માર્ગ સુધારણા ,ગ્રામ્યસ્તરે ડીઝીટલ સુવિધાઓના સમાવેશ સાથેના સને.ર૦રર ના બજેટને આવકાર સાથે રાષ્ટ્રિય સહકારી અગ્રણી , પૂર્વ કૃષિમંત્રી દિલીપ સંઘાણીએ આવકારી કેન્દ્ર સરકારની વિકાસ નિતીને બિરદાવી છે.
બજેટને આવકારતા સંઘાણીએ જણાવેલ કે, આ બજેટમા છેવાડાના માનવી સુધીની માનવકારી યોજનાઓનો સમાવેશ કરેલ છે ખેતિને સમૃધ્ધ બનાવવા ભારતને મજબૂત બનાવતુ લાભકારક બજેટ આપવા બદલ કેન્દ્રની ભાજપ સરકાર, વડાપ્રધાનશ્રી તથા નાણાપ્રધાનને અભિનંદન સાથે બજેટને હૃદયપૂર્વક દિલીપ સંઘાણીએ આવકારેલ હોવાનું યાદીમા જણાવાયેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/