fbpx
અમરેલી

અમરેલીમાં વારંવાર વીજકાપથી હિરાના કારખાનેદારો પરેશાન

અમરેલીમા પાછલા કેટલાક સમયથી હિરાના કારખાનેદારાે વારંવાર વિજળી ગુલ થવાની સમસ્યાથી પરેશાન છે. ત્યારે આજે અહીના કારખાનેદારાે એ વિજ કંપનીના અધિકારીએને આવેદન પાઠવી આ પ્રશ્ન નહી ઉકેલાય તાે આદાેલન કરવાની ચિમકી આપી છે.

અમરેલી જિલ્લા ડાયમંડ એસાેસિએશન દ્વારા અાજે પીજીવીસીએલના અધિકારી ઓને આ મુદે ઉગ્ર રજુઆત કરવામા આવી હતી. અહીના હિરામાેતી ચાેક અને ગજેરાપરા વિસ્તારમા અવારનવાર દિવસ દરમિયાન પાવર કાપી નાખવામા આવે છે.

જેના કારણે આ વિસ્તારમા ધમધમતા હિરાના કારખાનાઅાેમા કામ અવરાેધાઇ છે. અવારનવાર વિજકાપ અાવતાે હાેવાથી કારખાના રગડધગડ ચાલે છે. જેનાથી રત્ન કલાકારાેની રાેજીરાેટી પર અસર થાય છે. એટલુ જ નહી કારખાનેદારાેને પણ માેટુ નુકશાન થઇ રહ્યું છે. હિરાના કારખાનેદારાેએ રજુઆતમા જણાવ્યું હતુ કે જાે આપ્રશ્નનુ નિરાકરણ લાવવામા નહી આવે તાે કારખાનેદારાે દ્વારા આદાેલનનુ શસ્ત્ર ઉગામવવામા આવશે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/