fbpx
અમરેલી

લાઠી પ્રાંત કચેરી ખાતે તાલુકા સંકલન ની બેઠક તાલુકા મામલતદાર શ્રી ગઢવી સાહેબ ની અધ્યક્ષતા માં ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર સહિત વહીવટી તંત્ર ની ઉપસ્થિતિ માં યોજાઈ 

લાઠી પ્રાંત કચેરી ખાતે તાલુકા સંકલન ની બેઠક તાલુકા મામલતદાર શ્રી ગઢવી સાહેબ ની અધ્યક્ષતા માં ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર સહિત વહીવટી તંત્ર ની ઉપસ્થિતિ માં યોજાય 
પ્રાંત કચેરી ખાતે નવનિયુક્ત તાલુકા મેજી શ્રી ગઢવી સાહેબ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર સહિત તાલુકા વહીવટી તંત્ર ની ઉપસ્થિતિ માં સંકલન માં રજૂ થયેલ પ્રશ્નો અંગે સબંધ કરતા તંત્ર ને હકારાત્મક અભિગમ થી ત્વરિત નિકાલ કરવા તાકીદ કરાય 
રેવન્યુ પંચાયત અન્ન પુરવઠા માર્ગ મકાન પાણી પુરવઠા માર્ગ પરિવહન પોલીસ ખેતીવાડી વીજ કચેરી શિક્ષણ આરોગ્ય બાળ અને મહિલા વિકાસ સમજ કલ્યાણ પછાત કલ્યાણ સહિત અસંખ્ય કચેરી ઓના પ્રતિનીધી ઓની ઉપસ્થિતિ માં લોકો ના પ્રશ્નો ને પ્રાથમિકતા થી ઉકેલો ની ટકોર કરતા ગઢવી સાહેબ
લાઠી પ્રાંત કચેરી ખાતે મળેલ સંકલન માં રજૂ થયેલ પ્રશ્નો અંગે ધારાસભ્ય દ્વારા દામનગર ના રેવન્યુ અને ખોડિયારનગર ના કાયમી રસ્તા માટે રેલવે તંત્ર પાસે વિસ્તૃત રજુઆત કરી રસ્તા ની સમસ્યા ઉકેલવા હકારાત્મક વલણ અપનાવી પ્રશ્નો ઉકેલાય તેવી તંત્ર પાસે માંગ કરી હતી

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/