fbpx
અમરેલી

દામનગર શહેર ની બે સોસાયટી વચ્ચે કાચી સડક ને પાકો રોડ બનાવો ની માંગ ઉઠી શહેર થી બાયપાસ થવા અનેક રીતે કારગત સાબિત થશે

દામનગર શહેર માં બે સોસાયટી વચ્ચે કાચી સડક ઉપર પાકો રોડ બનાવો નગરપાલિકા ને નવા રસ્તા આકારવા અધિકાર છે શહેરી સંકુલ નો બે સોસાયટી ને જોડતો કાચો રસ્તો પાકો રસ્તો બને તો અસંખ્ય ગ્રામ્ય ને પણ શહેર ની ટ્રાફિક માંથી મુક્તિ મળે સમય શક્તિ ને ઈંધણ ની બચત થશે અમરેલી જિલ્લા પંચાયત ના છભાડીયા લાઠી રોડ અને સ્ટેટ ના દામનગર લાઠી રોડ વચ્ચે આવેલ બજરંગનગર અને અવધ સોસાયટી બંને  વચ્ચે કાચી સડક ઉપર પાકો રોડ બનાવવા શહેરીજનો માં ઉઠતી માંગ બંને સોસાયટી વચ્ચે આવેલ કાચી સડક ઉપર પાકો રોડ બનાવવાથી શહેર માંથી પસાર થતો ટ્રાફિક ઘટે અને સહેલાય થી અંતર ઘટે છભાડીયા ભિગરાડ થી ભુરખિયા જવા કે ભુરખિયા તાજપર મેથળી તરફ થી છભાડીયા ભિગરાડ અવરજવર માટે શહેર થી બાયપાસ રોડ થી જઇ શકે તેવી સુવિધા ઉભી થશે પાડરશીંગા શાખપુર હાવતડ ઈગોરાળા સહિત અસંખ્ય ગ્રામ્ય ના ગુરુકુલ માં અભ્યાસ કરતા વિદ્યાર્થી ઓને શહેર માંથી આવવા ને બદલે આ રસ્તા જોડાણ થી સમય શક્તિ ને ઈંધણ ની બચત થશે ભુરખિયા રામપર તાજપર તરફ થી ઝેડ એમ અજમેરા સ્કૂલે આવતી દીકરી ને પણ શહેર થી બાયપાસ નો લાભ મળી શકે દામનગર શહેર ની અનેકો સોસાયટી માંથી યાત્રાધામ ભુરખિયા જવા માટે પરમાનંદ ગાયત્રીનગર ઉડપા શેરી પોપટપરા બહારપરા પટેલ શેરી મારુતિનગર સહિત અનેકો સોસાયટી ને સમય શક્તિ ને ઈંધણ બચત કરાવતો આ કાચો રસ્તો પાકો બનાવો અમરેલી જિલ્લા પંચાયત નો છભાડીયા અને સ્ટેટ નો લાઠી દામનગર રોડ વચ્ચે બજરંગનગર અને અવધ સોસાયટી વચ્ચે કાચી સડક પાકી કરવા પાલિકા તંત્ર સમક્ષ માંગ ઉઠી 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/