fbpx
અમરેલી

દામનગર તરફ આવતી કાળુભાર પાણી પુરવઠા ની ડેમેજ લાઈન નું જોખમી સમારકામ કરનાર યુવક નું અમરેલી જિલ્લા પંચાયત ના જનકભાઈ તળાવીયા દ્વારા વિશિષ્ટ સન્માન કરાયું

દામનગર શહેર ને પીવા નું પાણી પૂરું પાડતી કાળુભાર યોજના ની દામનગર તરફ આવતી પાણી ની પાઈપલાઈન જૂની ડેમેજ થયેલી ને રીપેરીંગ કરી પાઈપલાઈન ની અંદર ૨૦ ફુટ ઉંડા જઈ ને વેલ્ડીંગ કરી જોખમ રૂપ સમાર કામ  કરનાર યુવક જયસુખભાઈ મિસ્ત્રી નું સન્માન કરતા જનકભાઇ તળાવીયાઆજરોજ કાળુભાર યોજના ની દામનગર તરફ આવતી પાણી ની પાઈપલાઈન અતિ જીર્ણ જૂની ડેમેજ લાઈન થી દામનગર સહિત અનેકો ગ્રામ્ય મીઠા પીવા ના પાણી ની સમસ્યા દૂર થઈ અતિ મુશ્કેલી વાળુ સમાર  પુર્ણ કરી પાઈપલાઈન ની અંદર ૨૦ ફુટ જઈ ને વેલ્ડીંગ કરી હતી તે બાબતે જયસુખભાઈ મિસ્ત્રી નું સન્માન કરતા અમરેલી જિલ્લા પંચાયત ના જનકભાઇ તળાવીયા લાઠી તાલુકા પંચાયત કારોબારી ચેરમેન નરેશભાઈ ડોડા દામનગર નગરપાલિકા વોર્ડ નંબર ૨ સભ્ય યાસીનભાઈ ચુડાસમા તથા યુવા મોર્ચા પ્રમુખ નરેશભાઇ મકવાણા તથા મહામંત્રી જયદીપ સોની, સોશીયલ મીડીયા કન્વીનર રાજસોની, કોષાઅધ્યક્ષ પ્રમોદભાઇ, વીમલભાઇ, યશપાલભાઇ, મેહુલભાઇ, જીગ્નેશભાઇ, આ યુવક ની સરાહનીય સેવા ને વિશ્વકર્માજી નું સ્મૃતિ ચિન્હ આપી સત્કાર કર્યો હતો 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/