fbpx
અમરેલી

અમરેલીનગર પ્રાથમિક શિક્ષણ સમિતિદ્વારા ડોઈ અબ્દુલ કલામ ગણિતઢવિજ્ઞાન પ્રયોગશાળામાં અમરેલી શહેરળજિલ્લાના ધોરણ ૬ થી ૮ નાં તમામ વિદ્યાર્થીઓ માટે તેમની જીજ્ઞાસાવૃતિ અને ગણિતઢવિજ્ઞાનમાં પ્રયોગ જાતે કરી શકે અને જ્ઞાન મેળવી શકે તે હેતુથી
“મૈ ભી વૈજ્ઞાનિક “

કાર્યક્રમનો શુભારંભ સારહિ યુથ ક્લબનાં પ્રમુખશ્રી મુકેશભાઇ સંઘાણીનાં વરદ હસ્તે તેમજનગરપાલીકા પ્રમુખશ્રી મનિષાબેન રામાણીલજિલ્લા શિક્ષણાધિકારી શ્રી એમઈજીઈ પ્રજાપતીલનગરપાલીકા ઉપપ્રમુખશ્રીરમાબેન નરેશભાઇ મહેતાલ કારોબારી ચેરમેનશ્રી સુરેશભાઇ શેખવાલશહેર ભાજપ પ્રમુખ ભાવેશ સોઢાલ ટાઉનપ્લાનીંગ ચેરમેનશ્રી બ્રિજેશભાઇ કુરૂંદલેલ શાસકપક્ષના નેતા શ્રી બિનાબેન વણજારાલ દંડકશ્રી ચિરાગભાઇ ચાવડાલશહેર ભાજપ મહામંત્રી ભરત મકવાણાની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યુંઈ
જેમાં સૌ પ્રથમ મહેમાનોનુ શબ્દોથી સ્વાગત અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા થઇ રહેલ કાર્યોથી તમામને માહિતગાર ચેરમેનશ્રી તુષાર જોષીએ કર્યા ત્યાર બાદ વૈજ્ઞાનિક ઢબે દિપપ્રાગટ્ય કરી હકીકતમાં બાળકોમાં છુપાયેલી વૈજ્ઞાનિક પરીકલ્પના સાકાર કરી.


ત્યાર બાદ ધોરણ ૬લ૭ અને ૮ દ્વારા અલગઢઅલગ પ્રયોગોનું નિદર્શન કરવામાં આવ્યુ ત્યાર બાદ સેવાના સારથી શ્રી મુકેશભાઇ સંઘાણીનુ સન્માન કરવામાં આવ્યુલ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી એમઈજીઈ પ્રજાપતી સાહેબે તેના પ્રસંગોચિત વક્તવ્યમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનાં આ પ્રયાસને બિરદાવ્યો હતોઈ તેમજ ઉદ્દઘાટક શ્રી મુકેશભાઇ સંઘાણીએ આગામી દિવસોમાં સ્પોર્ટસએક્ટીવીટીલ વક્તૃત્વ સ્પર્ધાપણ દરેક શાળામાં કરવા સુચન કરેલ અને આ કામગીરી બદલ અભિનંદન પાઠવેલ હતાઈ આચાર્યશ્રીઓને અભિનંદન પાઠવેલલત્યાર બાદ ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને શ્રી ગીજુભાઇ ભરાડનાં સૌજન્યથી પુસ્તકનો સેટ આપવામાં આવ્યો હતો તેમજ ગણિતઢવિજ્ઞાનનાં તમામ શિક્ષકોને સુંદર કામગીરી બદલ સન્માનિત કરેલ હતાઈઆ કાર્યક્રમની આભારવીધી શાસનાધિકારીશ્રી હિરેનભાઇ બગડા એ કરી હતીઈ
આ સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવા આવે ચેરમેનશ્રી તુષાર જોષીલવાઇસ ચેરમેન દામજી ગોલલશાસનાધિકારીશ્રી હિરેનભાઇ બગડાલ શિક્ષણ સમિતિની ટીમલ આચાર્યશ્રીઓલ ગણિતઢવિજ્ઞાનનાં શિક્ષકો અને ઓફિસ કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/