fbpx
અમરેલી

સૌ.યુનિ.ના ઈન્ચા.ર્જ કુલપતિશ્રીડો.ગિરીશ ભીમાણીનું શાંતાબા મેડિકલ કોલેજ-હોસ્પિકટલ દ્વારા સન્માોન કરાયું  

 ડો.ભીમાણીના સન્માંનમાં ડાયરેકટર પીન્ટુસભાઈ ધાનાણી,સુપ્રિ.ડો.જીતિયા,ડીન. ડો.સિંહા, એડવોકેટ બકુલભાઈ પંડયા, ગોવીંદભાઈ ગોંડલીયા, દિનેશભાઈ ભુવા ઉપસ્થિહત રહયા હતા. વતનના રતન, કેળવણીકાર વસંતભાઈ ગજેરાએ અમેરિકાથી ડો.ભીમાણીને શુભેચ્છાુ આપી.અમરેલી મારૂ વતન છે;વતનના કેળવણીકારોની શુભેચ્છાા તથા આર્શિવાદથી હું સૌરાષ્ટ્રન યુનિ.ના ઈન્ચા ર્જ કુલપતિના પદ સુધી પહોંચ્યોહ છુ જેનું મને ગૌરવ છે-ડો.ગિરિશ ભીમાણી,ઈન્ચાવ.કુલપીતશ્રી    અમરેલી જિલ્લાિના મોટા-આંકડીયા ગામના વતની તથા શિક્ષણશાસ્ત્રી ,કેળવણીકાર,સૌ.યુીન.ના સિન્ડીપકેટ સભ્યંશ્રી,આઈકયુએસીના નિયામક અને યુનિ.ના વિજ્ઞાનશાખાના ડીનશ્રી ડો.ગિરિશ ભીમાણીની સૌ.યુનિ-રાજકોટના ઈન્ચાસર્જ કુલપતિશ્રી તરીકે નિયુકિત થતા અમરેલીના વતનના રતન તથા કેળવણીકાર વસંતભાઈ ગજેરા સંચાલિત શાંતાબા મેડિકલ કોલેજ એન્ડી જનરલ હોસ્પિકટલ દ્વારા ભવ્ય‍ સન્માિન કરાયું હતુ આ તકે શાંતાબા મેડિકલ કોલેજ એન્ડ  જનરલ હોસ્પિગટલના એમ.ડી.પિન્ટુોભાઈ ધાનાણી,ડીનશ્રી ડો.સિંહા તથા સુપ્રિ.ડો.જીતીયા દ્વારા ડો.ગિરીશ ભીમાણીને ફુલહાર,શાલ તથા મોમેન્ટોન અર્પણકરીને સન્માીનિત કરાયા હતા. શાંતાબા મેડિકલ કોલેજ દ્વારા આયોજિત ડો.ગિરીશ ભીમાણીના સન્માડન સમારોહમાં શાંતાબા જનરલ હોસ્પિમટલ એન્ડી કોલેજના એમ.ડી પીન્ટુેભાઈ ધાનાણી, સુપ્રિ. ડો.જીતીયા, ડીન. ડો. સિંહા, ડો. શોભનાબેન મહેતા, એડવોકેટ ગીરીશભાઈ દવે, બકુલભાઈ પંડયા, જયકાંત સોજીત્રા, દિનેશભાઈ ભુવા, રિતેશ સોની, ખોડાભાઈ સાવલીયા, ચતુરભાઈ ખુંટ વિ.ઉપસ્થિોત રહયાં હતા. આ પ્રસંગે કેળવણીકાર વસંતભાઈ ગજેરાએ અમેરિકાથી ડો.ભીમાણીને શુભેચ્છાા પાઠવી હતી, સન્માથનના પ્રત્યુભતર આપતા ડો.ગિરીશ ભીમાણીએ જણાવ્યુંં હતુ કે અમરેલી મારૂ વતન છે, તથા વતનના કેળવણીકારોની શુભેચ્છાી તથા આર્શિવાદથી હું ગુજરાતની ગૌરવવંતી યુનિ.સૌ.યુનિ.રાજકોટના ઈન્ચા ર્જ કુલપતિશ્રીના પદ સુધી પહોંચ્યોન છું જેનો મને આનંદ તથા ગૌરવ છે. સમગ્ર સન્માગન સમારોહનું સુંદર સંચાલન પ્રા.હરેશ બાવીશીએ કર્યુ હતું.Attachments area

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/