fbpx
અમરેલી

ઓમ ડેન્ટીલ કિલનીકના એમ.ડી. તથા સંચાલકડો.તુષાર બોરાણીયાએ કલકતા ખાતે રાષ્ટ્રીીય સેમિનારમાં વ્યાવખ્યાતન આપી ગૌરવ વધાર્યુ

અમરેલીના જાણીતા ડેન્ટીણસ ડો.તુષાર બોરાણીયાએ ભકોસ્મેંટીક ડેન્ટીયસ્ટ્રી ભ વિષય પર કલકતા ખાતે રાષ્ટ્રી ય સેમિનારમાં વ્યાાખ્યાીન આપીને ભારતભરના તબીબોને તાલીમ આપી ભારતમાં અમરેલી તથા ગુજરાતનું ગૌરવ વધાર્યુ.


અમરેલીના સાલસ તથા સરળ સ્વ ભાવ ધરાવતા અને અમરેલી લીલીયા રોડ પર આવેલ ઓમ ડેન્ટટલ કિલીનીકના સંચાલક તથા એમ.ડી.સન્મા્નનીય ડો.તુષાર બોરાણીયાએ કલકતાના એન્ડોતહવેલી સોશ્ય લમિડિયા ગૃપ-આયોજિત રાષ્‍ટ્રીય સેમિનારમાં મુખ્યાવકતા તથા માર્ગદર્શક તરીકે ભકોસ્મેબટીક ડેન્ટીેસ્ટ્રી ભ વિષય પર ભારત ભરના ડેન્ટીયસ્ટનને આંતરરાષ્ટ્રી ય કક્ષાનું જ્ઞાન,માહીતી પ્રદાન કરતુ મનનીય વ્યામખ્યાષન આપીને ભારતભરમાં અમરેલી, સૌરાષ્ટ્ર  તથા ગુજરાતનું ગૌરવ વધાર્યુ છે તે બદલ જિલ્લાલના સમગ્ર તબીબી આલમમાં ખૂશી પ્રસરી ગઈ છે. કલકતાના બેન્કછવેટ હોલ ખાતે ઓમ ડેન્ટાલ કિલીનીકના એમ.ડી.તુષાર બોરાણીયાએ રાષ્ટ્રી ય સેમિનારમાં ઉપસ્થિાત ભારતભરના તબીબોને કોસ્મેાટીક ડેન્ટી સ્ટ્રી માં વર્તમાન સમયે વિશ્વીભરમાં ઉપયોગમાં લેવાતી અતિ-આધુનિક ટેકનોલોજી, સાધનો,સતર્કતા,માહિતી તથા જ્ઞાન આપીને પોતાના વ્યાણખ્યારનના માઘ્યેમથી ઉપસ્થિીત તબીબોને મંત્રમુગ્ધં કરી દીધા હતા, અત્રે ઉલ્લેાખનીય છે કે ડો.તુષાર બોરાણીયા એક તબીબ ઉપરાંત સર્વોતમ વાઈલ્ડમ-લાઈફ ફોટોગ્રાફર અને ઉતમ ચિત્રકાર પણ છે ત્યાીરે તાજેતરમાં કલકતા ખાતે અમરેલી તથા ગુજરાતનું ગૌરવ વધાર્યુ છે ત્યાખરે બહોળો ચાહકવર્ગ ધરાવતા ડો.તુષાર બોરાણીયા પર સમગ્ર જિલ્લાતમાંથી અભિનંદનની વર્ષા થઈ રહી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/