fbpx
અમરેલી

નેસડી-ચરખડીયા રોડના ખાતમુહુત” બાબતે જિલ્લા પંચાયત અમરેલીના પૂવ” ક્રોંગી ઉપપ્રમુખ હાદિ”ક કાનાણીને વર્તમાન જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન શ્રી પુનાભાઇ ગજેરાનો સણસણતો જવાબ

ગત તા. ૧૮ ફેબ્રુઆરી ર૦રર ના રોજ સાવરકંુડ,ા તા,ુકાના નેસડી-ચરખડીયા રોડના ખાતમુહુત” બાબતે અમરે,ી જિલ્લા પંચાયતના પૂવ” કોંગી ઉપપ્રમુખ હાદિ”ક કાનાણી દ્નારા સાંસદ શ્રી નારણભાઇ કાછડીયા અને બાંધકામ સમિતિના ચેરમેન શ્રી પુનાભાઇ ગજેરા દ્નારા જશ ,ેવા બાબતે કરવામાં આવે, નિવેદન અંગે શ્રી પુનાભાઇ ગજેરાએ કોંગી અગ્રણી શ્રી કાનાણીને સણસણતો જવાબ પાઠવે, છે અને તેઓ દ્નારા કરવામાં આવે, આક્ષેપો તદન પાયાવિહોણા અને બેબુનિયાદ હોવાનું જણાવે, છે.
શ્રી પુનાભાઇ ગજેરાના જણાવ્યા પ્રમાણે નેસડી-ચરખડીયા નોન પ્,ાન ૬.પ૦ કિ.મી. રોડની મંજુરી માટે અમરે,ીના સાંસદ શ્રી નારણભાઇ કાછડીયા દ્નારા રૂબરૂ તત્કા,ીન નાયબ મુખ્યમંત્રી-વ-માગ” અને મકાન મંત્રી શ્રી નિતિનભાઇ પટે,ને તા. ૦૮-૦૬-ર૦૧૯ ના રોજ તેમના પત્ર નં. એમપી/અમરે,ી/વી/૬૦૪૪/ર૦૧૯ થી પત્ર પાઠવે, હતો. ત્યાર બાદ સાંસદશ્રી દ્નારા આ કામે ફો,ોઅપ ,ેતા શ્રી નિતિનભાઇ પટે,ે સાંસદશ્રી પાસેથી પુનસ્ પત્ર મંગાવે, હતો. જે અન્વયે સાંસદશ્રીએ તા. ૧૮-૧ર-ર૦૧૯ ના રોજ તેમના પત્ર નં. એમપી/અમરે,ી/આર/૧રર૬/ર૦૧૯ થી પુનસ્ પત્ર પાઠવે, હતો. જેના અનુસંધાને રાજય સરકાર દ્નારા તા. ૦૩/૦૧/ર૦ર૦ ના રોજ નેસડી-ચરખડીયા રોડ સાથે સાથે ક્રાંકચ-કેરાળા, આંબા-ભેંસવડી અને કં્રાકચ-શેઢાવદર નોન પ્,ાન રસ્તાના કામોના જોબ નંબર ફાળવે, હતા.
આ જોબ નંબર ફાળવ્યા બાદ સ્થાનિક તંત્ર દ્નારા ટી.એસ. નંુ કામ ગોકળગાયની ગતિએ ચા,તા સાંસદશ્રીએ આ કામે પ્રગતિ ,ાવવા શ્રી નિતિનભાઇ પટે,ને તા. ૦૯-૦૧-ર૦ર૧ ના રોજ પત્ર નં. એમપી/અમરે,ી/આર/૭૩૮ર/ર૧ થી પત્ર દ્નારા રજુઆત કરવામાં આવે, હતી. સાંસદશ્રીની રજુઆત અન્વયે સરકારશ્રી તરફથી આ પ્રક્રિયા તાત્કા,ીક પૂણ” કરાવી નેસડી-ચરખડીયાર રોડને તા. ૦૪-૦પ-ર૦ર૧ ના રોજ તાંત્રિક મંજુરી આપવામાં આવે, હતી.
આ અંગે શ્રી પુનાભાઇ ગજેરાએ વધુમાં જણાવે, છે કે, સરકારશ્રી તરફથી તાંત્રિક મંજુરી મળ્યા બાદ પણ સ્થાનિક તંત્ર દ્નારા ટેન્ડરથી ,ઇ એજન્સીને વક”ઓડ”ર આપવાની કામગીરીમાં ખુબ જ વિ,ંબ થઇ રહયો હતો. બાંધકામ સમિતિના ચેરમેન તરીકે મેં તા. ૧પ-૦૪-ર૦ર૧ ના રોજ ચાજ” સંભાળ્યા બાદ આ બાબત મારા ધ્યાને આવતા આ કામે તાત્કા,ીક કાય”પા,ક ઇજનેર અને નાયબ ઇજનેર સાથે સંક,ન કરી તાત્કા,ીક ટેન્ડર પ્રક્રિયા પૂણ” કરાવી મારૂતિ કન્સ્ટ્રકશન, રાજુ,ા પાસે ડિપોઝીટ ભરાવી આજથી ત્રણ દિવસ પહે,ા એજન્સીને વક”ઓડ”ર અપાવે, છે.
રહી વાત કોંગી અગ્રણી હાદિ”ક કાનાણીના આક્ષેપોની તો મારે તેમને એટ,ુ જ કહેવું છે કે, આપ એંક કોગ્રેસના ઉચ્ચપદાધિકારી છો, કોઇપણ વ્યકિત કે આગેવાન સામે આક્ષેપો કરતા પહે,ા જે તે કામે કઇ તારીખે કઇ કઇ પ્રોસિજર થઇ તેની સંબંધીત વિભાગ પાસેથી માહિતી મેળવી ,ેવી જોઇએ અને તથ્ય અંગે વાકેફ હોવા જોઇએ. આવી રીતે કોઇપણ આગેવાન વિરૂધ્ધ પાયાવિહોણા આક્ષેપો કરવાને બદ,ે કોંગ્રેસ પાટી”એ આત્મમંથન કરવાની જરૂર છે. ટુંકમાં કહુ તો નેસડી-ચરખડીયા રોડ બાબતે પેન્ડીંગ પડેે, તમામ કામગીરી મેં ચાજ” સંભાળ્યા બાદ જ પૂણ” થયે, છે ના કે હાદિ”ક કાનાણીના કાય”કાળમાં.
ભારતીય જનતા પાટી”ના નાનામાં નાના કાય”કતા”થી ,ઇ ઉચ્ચ પદાધિકારી સુધીના કોઇપણ નેતા કોંગ્રેસના આગેવાનોની જેમ બીજાના કામનો કદી ,ંીબડજશ ,ેતા નથી. આવા ખોટા આક્ષેપો કરવા, ,ીંબડજશ ખાટવા અને ચંુટણી ટાઇમે જ પ્રેસનોટ આપવાની તમામ કામગીરી કોંગ્રેસના આગેવાનોને સોંપે,ી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/