fbpx
અમરેલી

ગુજરાતી ભાષાનો ફરજિયાત ઉપયોગ કરવાનો નિર્ણય આવકાર્ય…. ભાજપ અગ્રણી રિતેશ સોની.

ગુજરાતી ભાષાનો ઉપયોગ ગ્રામ્ય વિસ્તારમાં ખૂબ બહોળા પ્રમાણમાં થાય છે પરંતુ વધતા જતા શહેરીકરણના કારણે શહેરોમાં પણ ગુજરાતી ભાષાનો બહોળો ઉપયોગ થાય એ માટે રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક તબક્કે રાજ્યની આઠ મહાનગરપાલિકાઓ જેવીકે,  અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, જુનાગઢ, સુરત અને ગાંધીનગર જેવા શહેરોમાં સરકારી કાર્યાલયો, પરિસરમાં અને સાર્વજનિક સ્થળોએ બીપી પિક્ચર જ્યાં આગળ નામ, સુચના અને માહિતી માટે દિશા નિર્દેશ, દિશા સૂચક લખાણો અત્યાર સુધી જે અંગ્રેજી અને હિન્દી માં હતા તેની સાથે હવે ગુજરાતી ભાષાનો ઉપયોગ કરી ગુજરાતી માં પણ  ફરજિયાત લખવાના રહેશે તેમજ સરકારી મિલકતો, ખાનગી માલિકોના સાર્વજનિક સ્થળો જેવા કે સિનેમાગૃહ, નાટ્યગૃહ, બેન્ક્વેટ હોલ, શાળા, કોલેજો, સુપર માર્કેટ, શોપિંગ મોલ, હોસ્પિટલ, એ.સી હોટેલ, રેસ્ટોરન્ટ, કૅફે, બેંક, વાંચનાલયો, બગીચાઓ જેવી જગ્યા ઉપર પણ ગુજરાતી ભાષાનો ફરજિયાત ઉપયોગ કરવાનો રહેશે.


ગુજરાતી ભાષા એ ફક્ત ભાષા નથી એક બહોળો ગૌરવ ગૌરવશાળી ઇતિહાસ અને સમૃદ્ધ સાહિત્ય ધરાવતી સંસ્કૃતિ છે. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા આ ગૌરવવંતા નિર્ણય બદલ વિભાગ અને  રાજ્ય સરકારને ખૂબ ખૂબ અભિનંદન.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/