fbpx
અમરેલી

ધારી તાલુકા પત્રકાર સંધના પ્રમુખ ટીનુભાઇ લલીયાનો આજે જન્મદિવસ

સામાજિક ક્ષેત્રમાં પણ હરહંમેશ પોતાનું યોગદાન આપતા આગેવાનને ચોમેરથી શુભેચ્છાઓ મળી રહી છે.

ધારી, તા. ધારી તાલુકા પત્રકાર સંધના પ્રમુખ અને સામાજિક આગેવાન એવા ટીનુભાઇ લલીયાનો આજે જન્મદિવસ છે. પત્રકાર તથા સામાજિક બનૈ ક્ષેત્રમાં જેની ભરપૂર લોકચાહના છે. તેમને ચોમેરથી શુભેચ્છાઓ મળી રહી છે.

 હાલ ધારીમાં રહેતા અને મુળ જર ગામના વતની તેમજ ધારી પત્રકાર સંધના પ્રમુખ ટીનુભાઇ લલીયા ધારી સંદેશ ન્યુઝ ચેનલના પત્રકાર તરીકે સેવા આપે છે. તથા જિલ્લાની સીટી વૉચ ન્યુઝ ચેનલોમા સક્રિય રીતે પોતાના આગવા અંદાજ મુજબ રિપોર્ટીંગ કરે છે. છેલ્લા ૬ વર્ષથી ધારી તાલુકા પત્રકાર સંધના પ્રમુખ પણ છે. જેથી પત્રકારોને પડતી મુશ્કેલીઓ સમયે ખડે પગે રહે છે. તેમજ વેપારીઓમાં પણ ભારે ચાહના ધરાવે છે. તથા રાજકીય આગેવાનો સાથે પણ મજબૂત રીતે સંપકૅ ધરાવે છે. તેઓ આજે પોતાના ૪૩ વર્ષ પુરા કરી ૪૪મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. જેને ધારી પત્રકાર સંધ  તથા જિલ્લાના પત્રકારો તથા સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો તરફથી શુભેચ્છાઓ મળી રહી છે.
Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/