fbpx
અમરેલી

સાવરકુંડલા અને લીલીયા તાલુકા આયોજન ની બેઠક માં સાવરકુંડલા તાલુકા ના ૧૧૩ લાખ તેમજ લીલીયા તાલુકા ના ૧૦૦ લાખ ના કામો મંજુર કરાવતા ધારાસભ્ય પ્રતાપ દુધાત.. 

સાવરકુંડલા અને લીલીયા તાલુકા ની આયોજન સમિતિ ની બેઠક માં હાજર રહીને સાવરકુંડલા અને લીલીયા વિધાનસભા મત વિસ્તારના ગામો માંથી ધારાસભ્ય શ્રીને મળેલ રજૂઆત મુજબ ના કામોને પ્રાધાન્ય આપીને જરૂરીયાત મુજબના કામો મંજુર કરવામાં આવ્યા હતા. આ નવા કામો માટે ધારાસભ્ય દ્વારા તાલુકા આયોજન  ગ્રાન્ટ માટે જરૂરી કામો લેવડાવ્યા જેથી આવનાર સમયમાં આ નવા કામો તમામ ગામોમાં થશે તે માટે આજરોજ ધારાસભ્યશ્રી એ તાલુકા આયોજન  મિટિંગમાં હાજરી આપી હતી અને તમામ ગામોનો સમાવેશ થાય તેઓ પ્રાધાન્ય આપ્યું છે  હવે આવનાર દિવસોમાં નવીનીકરણ કરવામાં કામો થશે અને વિકાસના કામો થશે     જેમાં સાવરકુંડલા અને લીલીયા તાલુકા માં સી.સી.રોડ. પુરસંરક્ષણ  દીવાલ, કમ્પાઉન્ડ વોલ, પાણી ની સુવિધાઓ માટે મશીનરી, બોર, પાઈપ લાઈનો, તેમજ ગંદા પાણી ના નિકાલ માટે ભૂગર્ભ ગટર લાઈન તેમજ પાઈપ લાઈનો, સ્મશાન માં લોકો ને બેસવા માટે છત્રછાયા માટે છત્રી, નાળા, પુલ, કોઝ-વે વગેરે લોકો ઉપયોગી કામોને આવરી લેવામાં આવ્યા હતા અને તે કામો મંજુર કરાવ્યા હતા.    સાવરકુંડલા અને લીલીયા તાલુકા ના દરેક ગામોને તેમની જરૂરિયાત મુજબ ના કામો માટે સાવરકુંડલા માં ૧ કરોડ ૧૬ ના કામો તેમજ લીલીયા તાલુકામાં ૧ કરોડ અને ૧૪ લાખ નાં કામો મંજુર કરાવતા ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત…

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/