fbpx
અમરેલી

યુક્રેનમાં ફસાયેલા અમરેલી જિલ્લાના વતનીઓ પરત ફરતાં જિલ્લા ભાજપ પરિવાર દ્વારા સ્વાગત સન્માન કરાયુ

આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શનમાં અને કેન્દ્ર સરકારના વિદેશ મંત્રાલયની સતત મહેનતના કારણે યુક્રેનના યુદ્ધગ્રસ્ત વિસ્તારમાંથી દેશના અને ગુજરાતના વિદ્યાર્થીઓ પરત ફરી રહ્યા છેઈ માનઈ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલજી અને રાજ્ય સરકારની સમગ્ર ટીમ પણ રાજ્યના વિદ્યાર્થીઓની વતન વાપસી માટે સતત ચિંતા કરી રહી છેઈ પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી સી આર પાટીલ સાહેબના યથાર્થ મહેનત અને પ્રયત્નોના કારણે અને અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરીયા અને સાંસદ શ્રી નારાણભાઈ કાછડીયા તથા જીલ્લા પ્રભારી શ્રી સુરેશભાઇ ગોધાણીના પ્રયાસોથી અમરેલી જિલ્લાના યુક્રેનમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ હેમખેમ વતનમાં પરત ફરતાં જિલ્લા ભાજપ પરિવાર વતી સન્માન સ્વાગત કરવામાં આવ્યું હતુંઈ
સાવરકુંડલાના શ્રી ઋત્વીજ પ્રવિણભાઈ ડોબરીયાલ બગસરાની વિદ્યાર્થીની શ્વેતાબેન વજુભાઈ સતાસિયાલ અમરેલી બ્રાહ્મણ સોસાયટીના શ્રી દર્શિત સુરેશભાઈ રામાણીલ અમરેલી લાઠી રોડના શ્રી ઋત્વિજસિંહ વિજયસિંહ પરમારલ અમરેલીના રણુજા ધામ ઢ૧ના શ્રી જૈમિન જોશીલ અમરેલીના મધુવન પાર્કના શ્રી દર્શન પ્રવીણભાઈ વસરાલ અમૃતધારા સોસાયટીના શ્રી અંજલીબેન મુકેશભાઇ વસાણીલ કુકાવાવ સનાળીના વિદ્યાર્થી શ્રી શિવભાઈ ગજેરા સહિતના યુક્રેનમાં ફસાયેલા અભ્યાસુઓને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ચાલી રહેલા મિશન ઓપરેશન ગંગા અંતર્ગત વતન પરત લાવવામાં આવ્યા હતાંઈ
જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરિયાએ જણાવ્યું હતું કેલ યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધના ઘર્ષણમાં ફસાયેલા ભારતીયોને હેમખેમ વતન લાવવા માટે દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સઘન પ્રયાસો કરીને મિશન ઓપરેશન ગંગા શરૂ કરાવ્યુંઈ આ મિશન અંતર્ગત અમરેલી જિલ્લાના અનેક વિદ્યાર્થીઓને વતન પરત લાવવામાં આવ્યાઈ જે અંતર્ગત અમરેલી જિલ્લા ભાજપ પરિવાર વતી તેમનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતુંઈ
યુક્રેનથી પધારેલા વિદ્યાર્થીઓનું સ્વાગત કરવા માટે જિલ્લા ભાજપ પરિવાર વતી જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી રાજેશભાઈ કાબરિયાલ પૂર્વ મંત્રી શ્રી વીઈ વીઈવઘાસિયાલ પૂર્વ ધારાસભ્ય શ્રી કાળુભાઇ વિરાણીલ જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી રામભાઇ સાનેપરાલ અમરેલી નઈ પાઈ કારોબારી ચેરમેન શ્રી સુરેશભાઈ શેખવાલ જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશભાઈ પાનસુરીયાલ શ્રી શરદભાઈ પંડ્યાલ કુંડલા શહેર ભાજપ પ્રમુખ શ્રી પ્રવીણભાઈ સાવજલ જિલ્લા ભાજપ મીડિયા કન્વીનર શ્રી દિવ્યેશ વેકરિયાલ રાજુલા તાલુકા પ્રમુખ હરસુરભાઈ લાખણોત્રાલ કુંકાવાવ તાલુકા પ્રમુખ શ્રી ગોપાલભાઈ અંટાળાલ ભાજપ અગ્રણી શ્રી ચંદુભાઈ રામાણીલ આઈ ટી કન્વીનર શ્રી રાકેશ નાકરાણીલ શહેર ભાજપ મહામંત્રી શ્રી ભરતભાઈ મકવાણાલ શહેર ભાજપ પ્રમુખ શ્રી ભાવેશભાઈ સોઢાલ શહેર યુવા મોરચા પ્રમુખ શ્રી અર્જુનભાઈ દવેલ નઈ પાઈ સદસ્ય શ્રી સંજયભાઈ માલવીયાલ શ્રી મનીષભાઈ ધરજીયાલ શ્રી દિપકભાઈ બાંભરોલિયાલ શ્રી નીલેશભાઈ ધાંધલલ શ્રી ચિરાગભાઈ ચાવડાલ શ્રી દિલાભાઈ વાળાલ મહામંત્રી શ્રી રાજેશભાઈ નાગ્રેચાલ શ્રી વિજયસિંહ વાઘેલાલ પૂર્વ મહામંત્રી શ્રી કમલેશભાઈ કાનાણીલ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી જીવનલાલ વેકારીયાલ જિલ્લા વેપારી સેલ સહકન્વીનર શ્રી સંદીપભાઈ ભટ્ટલ બગસરા ખાતે ભાજપ અગ્રણી શ્રી ધીરુભાઈ કોટડીયાલ શ્રી ધર્મેન્દ્રભાઈ ગૌસ્વામીલ શ્રી મનોજભાઈ મહીડાલ શ્રી અનિલભાઈ વેકરિયાલ શ્રી એ વી રીબડિયાલ શ્રી રાજુભાઈ ગીડાલ શ્રી રશ્વીનભાઈ ડોડીયાલ શ્રી ઇન્દુકુમાર ખીમસુરિયાલ શ્રી કાંતિભાઈ સતાસિયાલ શ્રી ભાવેશભાઈ મસરાણી સહિતના આગેવાનો હાજર રહ્યા હતાઈ

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/