fbpx
અમરેલી

બગસરા ગુજરાત પ્રદેશ ક્ષત્રિય ઠાકોર સેના પ્રમુખ અલ્પેશજી ઠાકોર ની ઉપસ્થિતિ માં વેલનાથ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ નો સમૂહ લગ્નોત્સવ સંપન્ન

બગસરા તા.૬  બગસરા તાલુકા ના પીઠડીયા  ગામે આજરોજ વેલનાથ સેવા ચેરિટેબલ  ટ્રસ્ટ દ્વારા સુંવાળીયા ઠાકોર  સમાજ ના સમૂહ લગ્ન યોજાયા તેમાં ગુજરાત ક્ષત્રિય  ઠાકોર સેના પ્રદેશ પ્રમુખ અલ્પેશજી ઠાકોર હાજર રહ્યા હતાં સમસ્ત ઠાકોર સમાજ ને શીખ આપતો સદેશ આપ્યો વ્યશન મુક્તિ બનો શિક્ષણ સંગઠન ને વધુ મહત્વ આપો ની હિમાયત કરતા અલ્પેશજી ઠાકોરે સેના ના યુવાનો ને ઉત્સાહ પ્રેરક આહવાન કર્યું હતું આ પ્રસંગે  અમરેલી જિલ્લા ઠાકોર સેના તરફ થી બ્લડ ડોનેશન કેમ્પ નું પણ આયોજન કરેલ હતું તેમાં સ્વૈચ્છિક રીતે ભાઈઓ બહેનો એ બ્લડ ડોનેટ કર્યુ હતું. સાથે જ અમરેલી જિલ્લા ઠાકોર સેના સંગઠન ના હોદેદારો ને ઉત્સાહ પ્રેરક માર્ગદર્શન સાથે સમાજ માં શિક્ષણ સંગઠન નો વ્યાપ વધે સમાજ વ્યસન મુક્તિ બને તે માટે સતત જાગૃત બનો શિક્ષિત બનો નો સુંદર સદેશ આપ્યો હતો

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/