fbpx
અમરેલી

લાઠી તાલુકા ઓબીસી એસસી એસટી એકતા મંચ ના પ્રમુખ ઉપપ્રમુખ ને અલ્પેશજી ઠાકોર ના હસ્તે નિમણૂક પત્ર એનાયત કરાયા

લાઠી તાલુકા માં ઓબીસી એસ સી એસ ટી એકતા મંચ ના હોદેદારો ની નિમણૂક કરાય અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં તાલુકા પ્રમુખ ઉપપ્રમુખ ની નિમણૂક કરતા ગુજરાત પ્રદેશ અગ્રણી અલ્પેશજી ઠાકોર ના વરદહસ્તે નવનિયુક્ત હોદેદારો ને નિમણૂક પત્ર એનાયત કરાયા લાઠી તાલુકા માં ઓબીસી એસ સી એસ ટી એકતા મંચ રચના કરવામાં આવીજેમાં લાઠી તાલુકા માં પ્રમુખ પદે ખુમાણ બાબુભાઈ અમરાભાઇ ને વરણી કરવામાં આવી તેમજ તાલુકા  માં ઉપપ્રમુખ તરીકે પરમાર ધર્મેન્દ્રભાઈ માલાભાઈ ની વરણી કરવામાં આવી હતી

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/