fbpx
અમરેલી

ગજેરા ટ્રસ્ટ  તથા લક્ષ્મીડાયમંડના ઉપક્રમેશાંતાબા જનરલ હોસ્પિેટલ ખાતે મહિલાઓને ભેટ આપી મહિલાદિનની ઉજવણી કરાઈ

સામાજિક,શૈક્ષણીક તથા ઓદ્યોગિક ક્ષેત્રમાં મહિલાઓના યોગદાનને બિરદાવવા તથા પ્રોત્સાાહન આપવા અમારા ગજેરા ટ્રસ્ટે તથા લક્ષ્મીડાયમંડ દ્વારા દરવર્ષે મહિલાદિન ઉજવાય છે-અશોક ગજેરા-ટ્રસ્ટીિ

જિલ્લાિના ગૌરવસમાં આંતરરાષ્ટ્રીકય હિરાઉદ્યોગપતિ,કેળવણીકાર તથા વતન અમરેલીમાં ગજેરા સંકુલ,વિદ્યાસભા,શાંતાબા મેડિકલ કોલેજ,શાંતાબા એન્જિાનિયરિંગ કોલેજ,મણીબા નર્સિંગ કોલેજ જેવી સંસ્થાબઓની સ્થાતપના કરીને અમરેલીને ગુજરાતમાં ગૌરવ અપાવનાર વતનના રતન વસંતભાઈ ગજેરા સંચાલિત મેડિકલ કોલેજ એન્ડર શાંતાબા જનરલ હોસ્પિસટલ ખાતે ગજેરા ટ્રસ્ટઓ-સુરત તથા લક્ષ્મીડાયમંડ-મુંબઈના સહયોગથી મહિલાઓને ભેટ આપીને આંતરરાષ્ટ્રીચય મહિલાદિનની ઉજવણી કરવામાં આવી હતી. લક્ષ્મીડાયમંડ મુંબઈના એમ.ડી.,ગજેરા ટ્રસ્‍ટના ટ્રસ્ટીબ તથા જેમ્સા એન્ડ  જવેલરી કાઉન્સિયલના મહારાષ્ટ્ર  રિજિયનના ચેરમેન અશોકભાઈ ગજેરાના માર્ગદર્શન હેઠળ આયોજિત મહિલાદિન ઉજવણી કાર્યક્રમમાં અઘ્યસક્ષસ્થાગને સરદારધામ અમરેલી જિલ્લા ના કન્વીનનરશ્રી પ્રવિણાબેન કાબરીયા તથા મુખ્યે મહેમાન પદે હોસ્પિિટલના એમ.ડી. પિન્ટુ્ભાઈ ધાનાણી,ડો.શોભનાબેન મહેતા,ડાયનેમિક ગૃપના પ્રમુખ પ્રા.હેરશ બાવીશી તથા મોટી સંખ્યાિમાં શાંતાબા જનરલ હોસ્પિાટલના મહિલા કર્મચારીઓ ઉપસ્થિાત રહયાં હતા. આ તકે મહિલાઓના યોગદાનને બિરદાવવાના હેતુ માટે લક્ષ્મી ડાયમંડ મુંબઈ દ્વારા તમામ મહિલા કર્મચારીને ભેટ આપીને સન્માકનિત કરાયા હતા. આંતરરાષ્ટ્રિ ય મહિલાદિન ઉજવણી નિમિને લક્ષ્મીડાયમંડ મુંબઈના એમ.ડી તથા શાંતાબા જનરલ હોસ્પિકટલના ટ્રસ્ટીઆ માનશ્રી અશોકભાઈ ગજેરાએ જણાવ્યુંય હતુ કે સામાજિક,શૈક્ષણીક તથા ઓદ્યોગિકક્ષેત્રમાં મહિલાઓના યોગદાનને કેન્દ્રંમાં રાખીને અમારી લક્ષ્મી ડાયમંડ કંપની તથા ગજેરા ટ્રસ્ટન દ્વારા દરવર્ષે મહિલાદિન પર પ્રોત્સાુહન આપવામાં આવે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/