fbpx
અમરેલી

આવતીકાલે ૧૧ માર્ચના રોજગાર ઈ-ભરતી મેળો યોજાશે

અમરેલી જિલ્લાના યુવા અને ઉત્સાહી રોજગાર ઇચ્છુકોને રોજગારીનો અવસર પ્રાપ્ય થાય તેવા હેતુસર આવતીકાલે ૧૧ માર્ચના ૧૮ થી ૩૫  વર્ષની વયમર્યાદા અને ખાલી જગ્યાને અનુરૂપ ધોરણ-૧૦ પાસની લાયકાત ધરાવનાર સ્ત્રી તેમજ પુરુષ રોજગાર ઇચ્છુકો માટે સીન્ટેક્ષ ઇન્ડસ્ટ્રીઝ લુણસાપુર જાફરાબાદ ખાતેના એકમ માટે મશીન ઓપરેટર માટેની જગ્યા માટે અનુબંધમ પોર્ટલના ડિજીટલ માધ્યમથી ઈ-ભરતીમેળાનું આયોજન કરવામાં આવેલ છે. આ ભરતીમેળામાં ભાગ લેવા અનુબંધમ પોર્ટલ https://anubandham.gujarat.gov.in/account/signup પર જોબસીકર તરીકે નોંધણી કરાવવી ફરજિયાત છે.

આ ઈ-ભરતીમેળામાં ભાગ લેવા અમરેલી જિલ્લાના રોજગાર ઇચ્છુકોએ કચેરીના ટે.નં. ૦૨૭૯૨ ૨૨૩૩૯૪  સેવ કરી વોટ્સએપ એપ્લિકેશન મારફત પોતાના નંબર પરથી પોતાનું નામ લખી મેસેજ કરશે એટલે તુરંત તેમના નંબર પર ભરતીમેળામાં ભાગ લેવા માટેની લિંક: https://forms.gle/fb4X3paKfpB6uZgZA મેસેજથી મળશે જેમા વિગત ભરી તા.૧૦/૦૩/૨૦૨૨ સાંજના ૦૫:૦૦ કલાક સુધીમાં નોંધણી કરાવવી આવશ્યક છે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી અમરેલીના કોલસેન્ટર નં. ૬૩૫૭૩૯૦૩૯૦ ઉપર સંપર્ક કરવા જણાવવામાં આવે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/