fbpx
અમરેલી

દામનગર નગરપાલિકા ના ચીફ ઓફિસર આર એમ રાજ્યગુરુ નો સપાટો લાંબા સમય થી બાકી દસ લાખ ની વેરા વસુલાત માટે ચાર મોબાઈલ ટાવર સિલ કર્યા

દામનગર નગરપપાલિકા ની વેરા વસુલાત આકરી બનાવતા નવનિયુત ચીફ ઓફિસર આર એમ રાજ્યગુરુ નો સપાટો દામનગર શહેર ના મોબાઈલ ટાવર કંપની ઓ પાસે ઘણા સમય થી બાકી વેરા ની દસ લાખ ની રકમ વસુલાત માટે ચાર મોબાઈલ ટાવર ધારક કંપની વારંવાર માંગણા બિલ ની નોટિસ પછી પણ વેરો નહિ ભરતા બાકીદારો પાસે રૂપિયા દસ લાખ ની લાંબા સમય થી બાકી વેરા ની વસુલાત માટે ટાવર સિલ કરાયા આજરોજ નગર પાલિકા દામનગર ના ચીફ ઓફિસર આર એમ રાજ્યગુરુ દ્વારા અલગ અલગ મોબાઈલ ટાવર ને કુલ ચાર  સિલ કરવામાં આવેલ છે અને રૂ. દસ લાખ જેવી બાકી રકમ વસુલ માટે કાર્યવાહી કરેલ છે દામનગર નગરપાલિકા ના ચીફ ઓફિસર ના નેતૃત્વ માં કર્મચારી સ્ટાફ દ્વારા શહેર ના અલગ અલગ કંપની ના ચાર ટાવરો સિલ મારી વેરા વસુલાત માટે સંગીન કાર્યવાહી કરાય હતી 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/