fbpx
અમરેલી

ખાંભા તાલુકાના લાપાળા ડુંગરમાં લાગી ભયાનક આગ આગ પર કાબૂ મેળવવા તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યો છે પ્રયાસ.

ખાંભા તાલુકાના લાપાળા ડુંગરમાં લાગી ભયાનક આગ આગ પર કાબૂ મેળવવા તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યો છે પ્રયાસ.

મિતિયાલા અભયારણ્ય નજીક આવેલો લાપાળ ડુંગર છે આ વિસ્તારમાં સિંહો નું રહેઠાણ છે.

ખાંભા તાલુકાના લાપાલા ડુંગર નજીક ગઇકાલના રોજ આગ લાગવાની ઘટના સામે આવી છે ધીમે ધીમે કરતા આગ ૨૦૦ ઉપરાંત વીઘા જમીનમાં આગ પ્રસરી ગઇ છે ખાંભા વિસ્તાર નો લાપાલા આ ડુંગર સિંહો નું રહેઠાણ છે મોટાભાગના સિંહો આ ડુંગર વિસ્તાર તરફ રહે છે લાપાળાં ડુંગરની આગળના ભાગમાં જ મિતીયાળા અભ્યારણ્ય લાગુ પડે છે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું આગ પર કાબુ મેળવવા જિલ્લાભરમાંથી ફાયર ફાઈટરની ગાડીઓ ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા વનવિભાગ ની ટીમ પણ આગને બુજવાના પ્રયાસ કરી રહી છે આગ કયા કારણે લાગી કે હજુ ચોક્કસ સામે નથી આવ્યું ગઈકાલથી જ આગને કાબૂમાં લેવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે રાહતની વાત તો એ છે કે મોટા ભાગની આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી છે અમુક ડુંગરની ટેકરી ઉપર નો વિસ્તાર અને ડુંગરની પાછળના વિસ્તારોમાં હજુ પણ આગ જોવા મળી રહી છે તે આગ કાબુ પર પણ તંત્ર દ્વારા મેળવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે આ વિસ્તારના સ્થાનિક લોકો પણ આગની કાબૂ લેવાના પ્રયાસમાં મહેનતે લાગ્યા છે

Tags

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/