fbpx
અમરેલી

સાવરકુંડલા ખાતે “માં બાપ નું ધર” દેવ દિવ્ય આનંદ વૃદ્ધાશ્રમ માં ચલાળા મહિલા મંડળ ની શ્રમસેવા

સાવરકુંડલા “માં બાપ નું ઘર” દેવશ્રી દિવ્ય આનંદ વૃદ્ધાશ્રમ ટ્રસ્ટ સંચાલિત સંસ્થા ના નિરાધાર વૃદ્ધ બાળકો સહિત ના આશ્રિતો ની સેવા માં ચલાળા મહિલા મંડળ ની બહેનો શ્રમસેવા યજ્ઞ અમરેલી મહુવા બાયપાસ ઢોળિયાધાર ઉપર આવેલ નિરાધાર વૃદ્ધ માનસિક વિકલાંગ તરછોડાયેલ નિસહાય નો આધાર આ સંસ્થા માં મનીષા માં ના સાનિધ્ય માં આશ્રિત વૃદ્ધ નિરાધાર અનાથ બાળકો ની સેવા માં ચલાળા મહિલા મંડળ ની બહેનો દ્વારા શ્રમયજ્ઞ કર્યો આશ્રમ ના આશ્રિત નિરાધારો ને માટે પાગરણ પથારી કપડાં સહિત સ્વચ્છતા અભિયાન  કરી ગરમા ગરમ ભોજન અને આનંદ કરાવતી ચલાળા મહિલા મંડળ ની મહિલા ઓ દ્વારા આજે માં બાપ નું ઘર વૃદ્ધાશ્રમ માં સેવાયજ્ઞ કર્યો હતો અને પૂજ્ય મનીષાદીદી ની માનવ સેવા થી ખૂબ પ્રભાવિત થઈ ખુશી વ્યક્ત કરી હતી

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/