fbpx
અમરેલી

દામનગર પે.સેન્ટર શાળા નં-૧ ( ગ્રીન સ્કૂલ)માં વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી

લાઠી તાલુકાની દામનગર શહેરની એક માત્ર ગ્રીન શાળા દામનગર પે સેન્ટર શાળા નં-૧  દ્વારા વિશ્વ ચકલી દિવસ ની ઉજવણી કરવામાં આવી.આપણા દેશનું જ નહીં પણ વિશ્વભરમાં સાૈથી વધુ જોવા મળતું અને માનવ વસ્તી સાથે હળી મળી ગયેલું સાૈથી સામાન્ય પક્ષી ચકલી ને બચાવવા માટે શાળાના  દરેક બાળકો એ માળા બનાવ્યા તેમજ પાણીના કુંડ, ચણ માટેની વ્યવસ્થા કરી એક સુંદર ઉદાહરણ પુરૂ પાડયું.આ ઉજવણીમાં શાળાના તમામ શિક્ષક ભાઈ બહેનો જોડાઈને બાળકોનો ઉત્સાહ વધારેલ. તેમજ બાળકોને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/