fbpx
અમરેલી

દેવળીયા ગ્રામ પંચાયત ની જાગૃત મહિલા ટિમ આપના હાથ જગનાથ બહેનો માટે શિવણ હુન્નર કૌશલ્ય તાલીમ નો પ્રારંભ

અમરેલી ના દેવળીયા ગામ પંચાયત કચેરી ખાતે ૧૦ મશીનો મુકી મૈત્રી પ્રેરણા સંસ્થા ના સહયોગથી સિવણ ક્લાસ ટ્રેનીંગ માટે આવતી ૩૫ થી વધુ બહેનો કામગીરી શીખી રહી છે બહેનોનો અનેરો ઉત્સાહ જોઈ આગામી દિવસોમાં બ્યુટી પાર્લર લગત કામગીરી માટે ટ્રેનીગ શરું થનાર છે દેવળીયા ગ્રામ પંચાયત દ્વારા અનેક વિધ મુહિમો માટે જગૃત મહિલા ભાવનાબેન નાથાલાલ સુખડીયા અને ઉપસરપંચ ધમિષ્ઠાબેન ભાવેશભાઈ સોલડીયા દ્વારા મહિલા આત્મનિર્ભર બંને તેવા સુંદર ઉદેશ થી શિવણ કામ ની તાલીમ શરૂ કરી આપના હાથજગનાથ ની યુક્તિ એ દેવળીયા ગામ પંચાયત દ્વારા બહેનો ને ધર આંગણે હુન્નર કૌશલ્ય ની તાલીમ શરૂ કરતાં બહેનો માં ખુશી વ્યાપી 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/