fbpx
અમરેલી

દામનગર મોગલધામ આઈ રૂપલ માં આઈ ભારતી માં ની નિશ્રા માં લોકડાયરો નેક નામદાર ભાવનગર યુવરાજ જયવીરરાજસિંહ ની ઉપસ્થિતિ માં યોજાશે

દામનગર મોગલધામ ના આંગણે આઈ શ્રી રૂપલ માં આઈ શ્રી ભારતીમાં ની નિશ્રામાં નિરૂભાઈ ગઢવી જયદીપભાઈ ગઢવી વિવેકભાઈ ગઢવી પ્રશીલભાઈ  ગઢવી પરિવાર આયોજિત ભજનાનંદી માઇ ભક્તો નો લોકડાયરો સંત શ્રી રુદ્રભારતી બાપુ અને નેક નામદાર ભાવનગર યુવરાજ શ્રી જયવીરરાજસિંહજી ની ઉપસ્થિતિ માં શક્તિદાન ગઢવી ભરતદાન ગઢવી રવીદાન ગઢવી દ્વારા આરાધના કરશે લાંગો તેડાવે લાડ થી સુણજા અમાણી આઈ અમ ઓરડે અજવાળા આવજો રૂપલ આઈ ના તા ૧૫/૪/૨૨ ને ચેત્રસુદ ૧૪ ને શુક્રવાર ના રોજ ૧૧૧ પ્લોટ રામભાઈ હાજાભાઈ સાસલા પરિવાર ને ત્યાંથી સાંજ ના ૪-૦૦ કલાકે  પ્રસ્થાન આઇ મોગલધામ છભાડીયા રોડ સુધી ભવ્ય  સામૈયા સત્કાર  સાંજ ના ૬- ૦૦ અને મહાપ્રસાદ સાંજ ના ૭-૦૦ કલાકે યોજાશે  ભજન ભોજન અને ભક્તિ સાથે ચારણ જગદંબા પૂજ્ય આઈ રૂપલ માં રામપરાધામ થી અને પૂજ્ય ભારતી આઈ માં સાડા મુકામ થી શ્રી સોનલધામ મઢડા ગિરીશ આપા તેમજ સંત શ્રી રુદ્રભારતી બાપુ ની પાવન નિશ્રા માં ભવ્ય  લોકડાયરો રાત્રે ૯-૩૦  કલાકે  નેક નામદાર ભાવનગર યુવરાજ જયવીરરાજસિંહજી ની ઉપસ્થિતિ માં યોજાશે  

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/