fbpx
અમરેલી

અમરેલી શહેર વિસ્તારમાં, ચાંદની ચોક વિસ્તારમાં રૂ.૨,૭૪,૪૮૦ ના દાગીનાની લૂંટનો ભેદ ઉકેલતી અમરેલી સિટી પોલીસ

અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાય, સાહેબની સુચના અને માર્ગદર્શન મુજબ નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.પી.ભંડારી સાહેબનાઓએ અમરેલી જીલ્લામાં મિલ્કત સંબંધીત થતા લુંટના અનડીટેક્ટ ગુન્હાઓને ડીટેક્ટ કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય, લુંટના ગુનાની વિગતનો ઉંડાણપૂર્વક અભ્યાસ કરી, આ ગંભીર પ્રકારના ગુનાના આરોપીને લુંટમાં ગયેલ મુદ્દામાલ સાથે શોધી કાઢવા નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.પી.ભંડારી સાહેબ તથા અમરેલી સીટી પો.સ્ટે.ના ઇન્ચાર્જ પો.ઇન્સ, શ્રી એમ.એ.મોરી સાહેબનાઓને જરૂરી સુચના અને માર્ગદર્શન આપી, આરોપીને પકડી પાડવા શહેરમાં અલગ અલગ ટીમો બનાવી શહેર વિસ્તારમાં સઘન પેટ્રોલીંગ હાથ ધરી, તપાસ કરવા સુચના કરતા અમરેલી સીટી પો.સ્ટે.ના પો.સબ ઇન્સ. શ્રી એચ.જી.ગોહીલ સાહેબ, તેમજAડા બહાદુરભાઈ દાનાભાઈ વાળા તથા UHC મહેશભાઈ જયસુખભાઈ રાઠોડ તથા ULR દેવાંગભાઈ ધર્મેશભાઈ મહેતા તથા પોલીસ ટીમોએ રીતેના પોલીસ સ્ટાફ દ્વારા શકદારની યુક્તિ-પ્રયુક્તિ અને તર્ક વિતર્કથી પુછપરછ કરતા મજકુર મહિલાએ જણાવેલ કે, લુંટથી મેળવેલ સોનાની ચાર બંગડી મેં જમનાદાસ મુળજીભાઇ (બાબરાવાળા) ને ત્યાં ખોટું નામ ધારણ કરી વહેંચેલ હતી અને તેઓએ આ સોનાની ચાર બંગડીનાં બદલામાં એક સોનાની બુટી, એક સોનાનો ચેઇન, અને એક વીટી અને રોકડ રૂપિયા-૧,૩૫,૫૦૦/- રોકડા મેળવેલ હતા જે તમામ મુદ્દામાલ મજકુર પકડાયેલ મહિલા આરોપી પાસેથી પોતાનાં કબ્જમાંથી પકડાયેલ છે. અને આ ગુનો પોતે કરેલાની ચોંકાવનારી કબૂલાત કરેલ હતી.

બનાવની હકિકત —

અમરેલી શહેરમાં ગઈ તા.૨૬/૦૩/૨૦૨૨ ના રોજ અમરેલી, ચાંદની ચોક, સવજીપરા રોડ, ઝનકાર બેંડની સામે, રહેતા ભોગબનનાર જેબુનબેન વા/ઓ રફીકભાઈ આહમદભાઈ ભીમાણી વાળીના રહેણાંક મકાને તેના સાસુ ખતીજાબેન તેના રૂમમાં એકલા સુતા હોય, આ સમયે કોઈ અજાણી મહિલાએ તેઓના રૂમમાં ગેરકાયદેસર પ્રવેશ કરી ઓશીકા વડે મોઢુ દબાવી, માથાના ભાગે ધારદાર વસ્તુ વડે ઇજા કરી બેભાન કરી તેમના હાથમાં પહેરેલ સોનાની ચાર બંગડી જે એક બંગડી આશરે દોઢ તોલાની એક બંગડીની કિ.રૂા. ૬૦,૦૦૦/- એમ કુલ ચાર બંગડીની કુલ કિ.રૂા.૨,૪૦,૦૦૦/- ની લુંટ કરી નાસી જઈ ગુનો કરેલ હોય જે અનુસંધાને ઈજા પામનારના જેબુનબેન વા/ઓ રફીકભાઈ આહમદભાઈ ભેમાણી વાળાએ અજાણી મહિલા ઈસમ વિરૂધ્ધ અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ આપતા, અમરેલી સીટી પોલીસ સ્ટેશન A પાર્ટ ગુ.ર.નં – ૧૧૧૯૩૦૦૩૨૨૦૩૪૫/૨૦૨૨ આઈ.પી.સી. કલમ ૩૯૪ વિ.મુજબનો ગુન્હો રજી. કરાવેલ હતો.

પકડયેલ આરોપી –

તબસ્સુમબેન ડો/ઓ હાજીહુસૈનભાઈ હાજીહાસમભાઈ ઘાનાણી, ઉ.વ-૪૫, ધંધો-ઘરકામ, રહે.અમરેલી, ચાંદની ચોક,

સવજીપરા રોડ, ઝનકાર બેંડની સામે, તા.જી.અમરેલી,

આરોપી પાસેથી કબ્જે કરેલ મુદામાલ

(૧) સોનાની ચાર બંગડી જેનુ કુલ વજન-૬૭.૬૦ ગ્રામ કિ.રૂા.૨,૪૦,૦૦૦/

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/